વાલિયા પોલીસે કરસાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
વાલિયા પી.આઈ. એસ.ડી.ફૂલતરિયાને નાઈટ પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી આધારે કરસાડ ગામમાં રહેતો બુટલેગર પ્રતિકસિંહ ઇન્દ્રસિંહ રણાએ દારૂનો મોટો જથ્થો ઠાલવ્યો હોવાની બાતમી મળી હતી.જેના આધારે પોલીસે કરસાડ ગામની સીમમાં…