Satya Tv News

Category: મુખ્ય સમાચાર

સુરત પાંડેસરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી

સુરતમાં દુષ્કર્મ કેસમાં ત્રીજા આરોપીને પણ ફાંસીની સજા.પાંડેસરામાં દસ વર્ષની બાળકીને વડાપાઉં ખવડાવવાની વાતે ફોસલાવી લઇ ગયા બાદ બળાત્કાર ગુજારી હત્યા કરનારા યુવકને અત્રેની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સુરતના…

આજે અને કાલે બે દિવસ બેંક બંધ રહેશે જુઓ કેમ ?

લગભગ 70,000 બેંક કર્મચારીઓ અને ઓફિસો હડતાળ પર જતા હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જાહેર ધિરાણકર્તાઓની ઓછામાં ઓછી 4,800 શાખાઓ બે દિવસ માટે બંધ રહેશે. દેશભરમાં જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોમાં કામ…

જંબુસરમાં તંત્રની લાપરવાહી!રખડતા ઢોરો હટાવવાની માગની વારંવાર રજુઆતો છતાંય કોઈ ઉકેલ નથી

જંબુસર શહેરમાં રખડતા ઢોર રસ્તા ઉપર અડિંગો જમાવે છે અને વાહન વ્યવહાર ને અડફેટે લઈ અકસ્માતો સર્જાય છે જેને લઇ નગરપાલિકા વિરોધપક્ષ નેતા શાકિર હુસેન મલેકે સીઓને લેખિત આપ્યું હતું…

સુરતના કાપોદ્રામાં પાર્કિંગની બબાલમાં માથાભારે શખસ દિલીપ બારૈયાની તીક્ષ્ણ હથિયારથી કરાઈ હત્યા

સુરતના કાપોદ્રામાં મોડી રાત્રે માથાભારે દિલીપ ઉર્ફે દીપક રઘુ બારૈયાની લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે તપાસ શરૂ…

પાકિસ્તાનના પ્રવાસ પર રહેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમના વધુ 5 સભ્યો કોરોના સંક્રમિત, ખેલાડીઓ પર ખતરો

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ માટે આ સમયે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ટીમ હાલમાં પાકિસ્તાન ના પ્રવાસે છે જ્યાં તેના કેટલાક ખેલાડીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. હવે તેની…

અંકલેશ્વર શહેરના કોંગ્રેસના આગેવાન પર બાઇક સવાર યુવાને કર્યો હુમલો જુઓ શું છે પુરી વિગત

અંકલેશ્વર શહેરના કોંગ્રેસના આગેવાન પર બાઇક સવાર યુવાને કર્યો હુમલો યુવાને હુમલો કરી ફરાર થઈ જવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી…

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સ .વી. ઈ.એમ ગુજરાતી માધ્યમ શાળામાં JCI અંકલેશ્વર દ્વારા મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ .વી. ઈ.એમ ગુજરાતી માધ્યમ શાળામાં JCI અંકલેશ્વર દ્વારા “યુથ ઓફ સિરીઝનું સશક્તિકરણ” પર આધારિત એક મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ શાળાના સુપરવાઇઝર…

અંકલેશ્વર : પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા ક્રિકેટ સહીત રમતોનું આયોજન, સતત 18 વર્ષમાં વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાય

અંકલેશ્વર પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ઉપક્રમે આયોજીત વિન્ટર સ્પોટર્સ ઇવેન્ટના પ્રારંભે ક્રિકેટ સહિતની વિવિધ રમતગમત સ્પર્ધાઓયોજવામાં આવી હતી. અંકલેશ્વર પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તરફથી દર વર્ષે શિયાળામાં રમત ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં…

અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા લીટલ સ્ટાર સ્કુલના વિદ્યાર્થીઓને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન, મક્તમપુરની મુલાકાત કરાવવામાં આવી.

બાળકોને પોલીસ સ્ટેશન ના અધિકારીઓ, સ્ટાફ તથા વિવિધ વિભાગોની કામગીરી અંગે માહિતીગાર કરાયા તથા કાયદાઓ અંગેની જાણકારી આપવામાં આવી. પ્રાથમિક કેસ નોધવાથી લઈને પ્રોસેસ કરવા સુધીની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી.…

હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા એક માત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું નિધન

તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં સવાર 14 લોકોમાંથી એકમાત્ર જીવત બચનાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું આજે નિધન થયું છે.…

error: