Satya Tv News

Category: મુખ્ય સમાચાર

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા 20 વર્ષીય યુવતીનું કરૂણ મોત

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ભડકોદરા ગામની 20 વર્ષીય યુવતીનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ જ કરૂણ મોત નીપજયું હતું અંકલેશ્વર તાલુકાનાં…

ભરૂચ ઝાડેશ્વર કે.જી.એમ વિદ્યાલય ખાતે ભાજપ રમત ગમત સેલ દ્વારા વોલીબોલ સ્પર્ધા યોજાઈ

રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપા રમત-ગમત સમિતિ સેલ દ્વારા કે જી એમ સ્કૂલ ના કમ્પાઉન્ડમાં વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલે…

દ.આફ્રિકામાં જ્હોનિસબર્ગ થી વેનદા જતી કાર ને નડ્યો જીવલેણ માર્ગ અકસ્માત, ત્રણના મોતની આશંકા,

ભરૂચ જિલ્લા વાસીઓ રોડ મારફતે એક ગાડી દ્વારા જઇ રહયા હતા તે દરમ્યાન રસ્તામાં તેમની ગાડીનું ટાયર ફાટતા તેમને જીવલેણ માર્ગ અકસ્માત નડ્યો હતો દ.આફ્રિકામાં જ્હોનિસબર્ગ થી વેનદા જતી કાર…

કરજણના નાયબ મામલતદાર જે. ડી. પરમાર પાંચ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

કરજણ તાલુકા સેવા સદનમાં મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જે ડી પરમાર રૂપિયા પાંચ હજારની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અધિકારીઓના હાથે રંગેહાથ ઝડપાઇ જતા લાંચિયા તત્વોમાં ફફડાટ…

સુરત: ઉધના વિસ્તારમાં એક યુવકનું અપહરણ કર્યાની ઘટના, પોલીસે બે લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત પોલીસની નિષ્ક્રિયતાના પગલે ફરી એક વખત સુરતમાં અસામાજિક તત્વોની ગેંગો માથું ઉચકી રહી છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ચીખલી કરવાની ભાવસિંગ દ્વારા રાહુલ એપાર્ટમેન્ટ બેંકમાં ફરતા એક યુવકને…

ભારતમાં ઓમિક્રોનનો એક પણ કેસ નથી, જાણો શા માટે WHOએ તેને ચિંતાજનક પ્રકારનો વાયરસ કહ્યો?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતમાં અત્યાર સુધી કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો કોઈ કેસ નોંધાયો નથી. WHO એ અત્યાર સુધી પ્રાપ્ત ડેટાના આધારે ઓમિક્રોન વેરિઅન્ટને ‘વેરી હાઈ રિસ્ક’ પર…

ભરૂચ નગર પાલિકાના પ્રમુખના હસ્તે ક્ચ્છ કાર્નિવલને આવ્યું ખુલ્લું મુકવામાં

નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કચ્છ કાર્નિવલનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે ભરૂચમાં પહેલીવાર કચ્છના કારીગરોથી તેમની કારીગરીના નમૂનાઓ સીધા ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રયાસ સંસ્થાની પહેલ અંતર્ગત ભરૂચમાં બે…

ભરૂચ નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા મેગા વેક્સિનેશન પ્રોગ્રામમાં રસી લેનારને ખાદ્યતેલનું પાઉચ આપાયું

વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ભરૂચ નગર પાલિકા,જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી તારીખ 30 નવેમ્બર 2021 ના રોજ 30 જેટલા સેન્ટરો ઉપર વેકશીનના બીજા ડોઝનું અયોજન…

83 ના Trailer માં કપિલ દેવની ભૂમિકામાં છવાયો રણવીર સિંહ

લાંબા સમયથી જે ફિલ્મની રાહ જોવાઈ રહી હતી આખરે તેનું ટ્રેલર લોંચ થઈ ગયું છે. અમે વાત કરી રહ્યાં છીએ 83 ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત અને ભારતીય ટીમના…

ફરી એકવાર ખેડૂતો માટે મુશ્કેલી બનશે માવઠુ! આજથી 2 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી

રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે મુશ્કેલી બનીને માવઠુ આવી રહ્યું હોવાની આગાહી કરવામાં આવી છે. આજથી 2 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી છે. Gujarat: રાજ્યમાં ફરી એકવાર માવઠુ ખેડૂતો માટે મુશ્કેલી…

error: