Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ડેક્કન ફાઈન કેમિકલ દ્વારા 9 લાખના ખર્ચે તૈયાર કરેલ હરિન ભઠ્ઠી હાંસોટ હિન્દુ સ્મસાન ભૂમિનું લોકાર્પણ

ડેક્કન ફાઈન કેમિકલ લિમિટેડ અંકલેશ્વર દ્વારા નવ લાખ ના ખર્ચે નવનિર્મિત તૈયાર કરેલ હરિન ભઠ્ઠી હાંસોટ હિન્દુ સ્મસાન ભૂમિ (મુક્તિધામ) ખાતે લોકાર્પણ કરવામાં આવી હતી પર્યાવરણ ની જાળવાણી થાય અને…

ભરૂચમાં જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું કાયદામંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

ભરૂચમાં ચેરિટી તંત્રના જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ગુરૂવારે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. નોંધનીય છે કે ચેરિટી તંત્રના જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરી રાજ્ય સરકારના કાયદા વિભાગ હસ્તક…

ગુજરાતમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા, રાજયમાં કુલ 316 એક્ટિવ કેસ

રાજ્યમાં કોરોનાના કુલ 316 એક્ટિવ કેસ છે.જેમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જ્યારે 312 દર્દીની હાલત સ્થિર છે. તો બીજી તરફ રાજ્યમાં વેક્સિનેશન પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે ગુજરાતમાં…

પ્રથમ પુણ્યતિથિએ મર્હુમ અહેમદ પટેલને કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

“અહેમદભાઈ તુમ અમર રહો” ના નારા સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિએ તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા. ભરૂચના પનોતાપુત્ર અને રાષ્ટ્રીય કોંગ્રેસમાં…

ટામેટાના ભાવમાં પેટ્રોલ જેવો ભડકો

અંકલેશ્વર અને ભરૂચના એપીએમસી માર્કેટમાં ટામેટાના 20 કિલોના 1200 રૂપિયાનો ભાવ ભરૂચ-અંક્લેશ્વરમાં ટામેટાના ભાવ 100 રૂપિયે કિલો સુધી પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. દક્ષિણભારતમાં અતિવૃષ્ટીના કારણે ટામેટાની અછત સર્જાઇ…

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજમા વિદ્યાર્થીઓ માટે યોજાયો કાર્યક્રમ

અંકલેશ્વર વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ઓવરર્સીઝ એમલામેન્ટ અને કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર તથા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ અને રોજગારીની તકનો…

અંકલેશ્વર શહેર પોલીસે બંધ બોડીના આઇશર ટેમ્પામાંથી દારૂના જથ્થા સાથે બે ની કરી અટકાયત

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે હાઇવે સ્થિત અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપરથી પસાર થતા આઈસર ટેમ્પોમાંથી ૫૬ હજાર ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકના સર્વેલન્સ વિભાગની…

અંકલેશ્વર તાલુકા પોલીસે દારૂના કેસમાં ફરાર બે આરોપીને ઝડપી પાડયા

અંકલેશ્વર તાલુકા પોલીસે માટીયેડ ગામેથી પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓની અટકાયત કરી હતી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ વિભાગે ગત તા.૪ ઓગસ્ટના રોજ માટીયેડ ગામેથી યોગેશ વસાવાના ઘરેથી…

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખપદે શકીલ અકુજી વિજેતા થતા જિલ્લા કાર્યાલય ખાતે સ્વાગત

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં ચુંટણી કમિટી દ્વારા પરીણામો જાહેર કરાતા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે શકીલ અકુજીનો જ્વલંત વિજય થયો હતો. યુથ કોંગ્રેસમા વર્ષો પર્યંત સક્રિય ભૂમિકા…

67 વર્ષીય અભિનેતા કમલ હાસન કોરોનાગ્રસ્ત થયા

અભિનેતા હાલમાં જ વિદેશથી ભારત પાછો ફર્યા હતા મુંબઇ : કમલ હાસનને કોરોનાએ સપાટામાં લીધો છે. તેઓ હાલ ચેન્નઇની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. કમલ હાસને પોતે જ કોરોનાગ્રસ્ત…

error: