Satya Tv News

Category: મુખ્ય સમાચાર

રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલ નાર્કોટીક્સ ગુનાનો મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફીયા સુરતથી ઝડપાયો

રાજ્સ્થાન રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલ નાર્કોટીક્સના તેમજ અન્ય ગુન્હાઓમાં નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફીયાને સુરત પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. રાજ્સ્થાન રાજ્યના ચીતોડગઢ, જેસલમેર, તથા કોટા જિલ્લાઓના…

ભરૂચ: નવા સત્રથી હિઝ હોલીનેસ મોટામિયાં ચિશ્તી શૈક્ષણિક સંકુલનો થશે આરંભ

ભરૂચના પાલેજ પાસે નવા સત્રથી હિઝ હોલીનેસ મોટામિયાં ચિશ્તી શૈક્ષણિક સંકુલનો આરંભ કરાશેની જાહેરાત કરી પૂછપરછ માટે ઓફિસનો આરંભ કરાયો છે. ભરૂચ જિલ્લાના પાલેજ પાસે ૨૦૨૨ના નવા શૈક્ષણિક સત્રથી એચ…

આમોદનાં સરભાણખાતે સગીરાનાં મોત મામલે બાદ થયો મોટો ખુલાસો

અમોદ તાલુકાના સરભાણ ગામના તળાવ પાસેથી એક સગીરાનો મૃતદેહ મળવાની ઘટનામાં સગીરાની લાશને પેનલ પી.એમ અર્થે પોલીસે ખસેડતા રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ…

જિલ્લા માહિતી કચેરી ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘની કારોબારી બેઠક મળી

દીપાવલીની ઉજવણી બાદ ભરૂચ સક્રિય પત્રકાર સંઘની બીજી કારોબારી બેઠક કારોબારી અધ્યક્ષની અધ્યક્ષતામાં જિલ્લા માહિતી કચેરી ખાતે મળી હતી. આજરોજ તારીખ 10 ને બુધવારના રોજ કારોબારી અધ્યક્ષ નવીન પટેલની અધ્યક્ષતામાં…

રાજપીપળા: 11મીએ જીતનગર ખાતે દિગ્ગ્જોની ઉપસ્થીતીમાં યોજાશે નર્મદા ભાજપા સ્નેહમિલન કાર્યક્રમ

11મી એ રાજપીપલા ખાતે પહેલી વાર નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નર્મદા ભાજપાના સ્નેહમિલન કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે. દિવાળીના પર્વની ઉજવણી બાદ ભારતીય નર્મદા જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા નગર પોલીસ પરેડ…

સુરત: રૂમ પાર્ટનર મિત્રે તમામ કામમાં મદદ કરવા કહેતા ઉશ્કેરાઇ જઈ કુકર મારી કરી મિત્રની જ હત્યા

સુરતના સચિન વિસ્તારમાં રહેતા યુવાન ના મકાન માં અઠવાડિયા અગાઉ જ યુવાન રહેવા આવ્યો હતો અને લેવા આવેલા યુવાનને ઘરના કામકાજમાં મદદ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા આ મિત્ર એ કુકર અને…

સુરત : સચિન વિસ્તારમાં 15 લાખની લૂંટધાડ મામલે પોલીસે ૭ આરોપીની કરી ધરપકડ

સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પોતાના ગામ નજીક દિવાળીના દિવસે બાઈક ઉપર આવી અને કુરિયર કંપનીના ટેમ્પા ટેમ્પા ની અંદાજે ૧૫ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે…

સુરત: અડાજણ ખાતે શંકાશીલ સ્વભાવના કારણે પતિએ ગળે ટુંપો દઈ કરી પત્નીની હત્યા

સુરતમાં એક ટેક્સટાઇલ ડિઝાઇનરે પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીને હત્યાને આત્મહત્યા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્નીની બહેને શંકા જતા આખો ભાંડો ફૂટ્યો હતો અને પોલીસે પતિની ધરપકડ કરી…

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુલદ નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડફટે ૧૦ વર્ષીય દીપડો ઘવાતા મોત

ભરૂચ વન વિભાગની ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર 3 રેન્જના 20 ફોરેસ્ટરોએ મુલદ હાઇવે ઉપર વાહન અડફેટે ઘાયલ થયેલા 10 વર્ષના નર દીપડાને બચાવવા દિલધડક રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જોકે અઢી…

ભરૂચ: પેરોલ જમ્પ કરી નાસતો ફરતો કાચા કામનો કેદી ઝડપાયો

ભરૂચ સબજેલમાંથી વચગાળાના જામીન પરથી નાસતો ફરતો ફરાર કેદીને ઝડપી પાડવામાં પેરોલ ફ્લો સ્કોર્ડને સફળતા મળી છે. ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો નાસતા-ફરતા આરોપી તથા પેરોલ ફર્લો જમ્પ…

error: