Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

યુપીએલ યુનિવર્સિટી દ્વારા બોઈલર પર વર્કશોપ યોજાયો

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી ખાતે રાષ્ટ્રીય કક્ષાના બોઈલર પરના વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે યુપીએલ યુનિવર્સિટી અને નેશનલ પ્રોડકટીવિટી કાઉન્સિલ (NPC) દ્વારા સંયુક્ત રીતે ૨૦ જાન્યુઆરી ૨૦૨૩ ના…

અંકલેશ્વર : રાજપીપલા રોડ પરથી વધુ એક 12 વર્ષીય બાળક થયો રહસ્યમ રીતે ગુમ, પોલીસ થઇ દોડતી

અંકલેશ્વર ગડખોલની સોનમ સોસાયટીમાંથી બાળક રહસ્યમય રીતે ગુમ બાળકની માતાએ અપહરણ અંગેની અરજી આપતા પોલીસ થઇ દોડતી પોલીસે ડોગ સ્કોર્ડ સહીતની ટિમ સાથે રાખી શોધખોલ આરંભી અંકલેશ્વરના ગડખોલ ગામની સોનમ…

ભરૂચ : પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડી, 20 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા 2 ફરાર

ભરૂચ LCB પોલીસને મળી મોટી સફળતા, આમોદમાં પોલીસની ખોટી ઓળખ આપનાર 5 ઝડપાયા પોલીસની ઓળખ આપી ગેંગ આચરતી હતી છેતરપિંડી. પોલીસે 20 લાખના મુદ્દામાલ કર્યો કબ્જે, પાંચ ઝડપાયા બે ફરાર…

ઝઘડિયા : સાવિત્રીબાઈ ફૂલે મહિલા પ્રગતિ સેના દ્વારા ઉદ્યોગીક પ્રદુષણને લઇ આવેદનપત્ર

ઝઘડિયા સાવિત્રીબાઈ ફૂલે મહિલા પ્રગતિ સેના દ્વારા આવેદનપત્ર, ઉદ્યોગીક પ્રદુષણ અને કવોરી ઉદ્યોગને લઇ આરોગ્ય પર અસર રાજ્યપાલને સંબોધીને ઝઘડીયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર, વહેતી તકે માંગ પૂરી કરવામાં આવે તેવી…

ગુજરાતના ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ, જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદગી

સુશાસન થકી જન જન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદગી પામ્યા છે. ગુજરાતના ભરૂચ જિલ્લા માટે…

ભરૂચ : જીલ્લા પોલીસ બાદ કોર્ટની વ્યાજખોરો સામે લાલ આંખ,કોર્ટે પણ વ્યાજખોરોની જામીન અરજી ફગાવી

ભરૂચ પોલીસ બેફામ બનેલા વ્યાજખોરો સામે એક્શન મોડમાં,વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા વ્યાજખોરોના જામીન માટે કોર્ટમાં સુનાવણી,મુખ્ય સરકારી વકીલની પણ ધારદાર દલીલ દેવાદાર વ્યાજખોરોના ત્રાસથી આપઘાત મુક્યો મુદ્દો, દલીલોના…

ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાની સુશાસનની દિશામાં નવી પહેલ, રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે “કિશોરી ઉત્કર્ષ પહેલ”નો શુભારંભ કરતું જિલ્લા વહીવટી તંત્ર

રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે કલેક્ટર કચેરીએ ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રી તુષાર સુમેરાના સ્વપ્ન સમાન મહત્વાકાંક્ષી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઝઘડિયાથી પ્રારંભ થયેલા “કિશોરી ઉત્કર્ષ પહેલ”માં ૧૨૩ ગામમાંથી ફેઝ વનમાં…

ભરૂચ : પાંચ આગેવાનોનો ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ, અંકલેશ્વરના જાણીતા ઉદ્યોગપતિઓનો સમાવેશ

ભરૂચ જિલ્લાના પાંચ આગેવાનોનો ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ,અંકલેશ્વરના જાણીતા ઉદ્યોગપતિઓનો સમાવેશ કરાયો, પાંચને વધુ જવાબદારી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી ભરૂચ જિલ્લાના પાંચ આગેવાનોનો ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ કરાયો છે. જેમાં અંકલેશ્વરના…

અંકલેશ્વર : શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઘરમાં વિદેશી દારૂ વેચાતો બુટલેગર ઝડપાયો

અંકલેશ્વર શહેરમાથી વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો પોલીસે રૂપિયા 3 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબ્જે પોલીસે બુટલેગરને જેલભેગો કરી વધુ કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર શહેર પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વિદેશી…

પોલીસ જાસૂસી કાંડ : ભરૂચ અને વડોદરાના કુખ્યાત બુટલેગરોને ત્યાં SMC ની મોટી રેડ થતી ફેલ

ભરૂચ પોલીસ દ્વારા જાસૂસી કાંડનો મામલોબોબડો અને ચકો પાંચથી સાત વધુ વખત કાપી ચુક્યા છે પાસાબન્ને બુટલેગરો સામે મધ્યથી દક્ષિણ ગુજરાત સુધી 100 થી વધુ પ્રોહીના કેસદારૂના વેપલામાં લીકર કિંગ…

error: