Satya Tv News

Category: દેશ-દુનિયા

સુરત ગ્રીષ્મા હત્યા કેસ:કોર્ટમાં માતા જુબાની આપતાં-આપતાં રડી પડ્યાં

સુરતના પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરવાના પ્રકરણમાં કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક કાર્યવાહી દરમિયાન ગમગીન દૃશ્ય સર્જાયું હતું. ગ્રીષ્માની માતા જુબાની દરમિયાન દીકરીને યાદ કરીને રડી…

રાજ્યસભામાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ‘ઓપરેશન ગંગા’ હેઠળ 90 ફ્લાઇટ્સથી 22,500 વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પરત ફર્યા

તેમણે ગૃહને જણાવ્યું હતું કે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે જાન્યુઆરીથી જ ભારતીય નાગરિકો માટે નોંધણી શરૂ કરી હતી, જેમાં 20,000 ભારતીયોએ નોંધણી કરાવી હતી, જેમાંથી મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરી…

કર્ણાટક હાઈકોર્ટનો મોટો નિર્ણય, ઈસ્લામમાં હિજાબ પહેરવું ફરજિયાત નથી

કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે કર્ણાટક હિજાબ વિવાદ પર મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે શાળા કોલેજોમાં હિજાબ પ્રતિબંધના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ…

બહુગાજેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને ગુજરાત સરકારે કરમુક્ત જાહેર કરી

હાલ ભારતભરમાં નવી રિલીઝ થઈ રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ટ્રેન્ડિંગમાં છે. ત્યારે બહુચર્ચિત આ ફિલ્મ અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને ગુજરાતમાં કરમુક્તિ…

રૂપાણી, નીતિન પટેલ, ચૂડાસમા, પ્રદીપસિંહ સહિત 59 MLAને ઘરે બેસાડવાની તૈયારી

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બાવળિયા, રાઘવજી, જિતુ ચૌધરીની પણ ટિકિટ કપાશે, સરકાર સામે નિવેદનો કરનાર મધુ શ્રીવાસ્તવનું નામ પણ યાદીમાં સામેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન અને વિભાવરીબેનની વિદાય પણ નક્કી યુપી સહિત…

ડેડીયાપાડા:હ્યુમન એલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા દ્વારા પાટવલી ગામે આગજની હોનારત માં 18 પરિવારના ધર બળીને ખાખ થયેલ પરિવાર ને રાશન વિતરણ કરાયું

ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે થોડા દિવસ અગાઉ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ૧૮ પરિવારોઓના ઘર અગમ્ય કારણસર આગ લાગતા બળીને ખાખ થયા ગયા હતા. અને એ સમગ્ર પરિવાર ઘર…

હોળાષ્ટક થયું શરૂ:હોળીકા દહન સાથે હોળાષ્ટક 17 માર્ચના રોજ પૂર્ણ થશે

હોળીકા અષ્ટક મોડી રાતે લગભગ 2-57 કલાકે શરૂ થઈ ગયું છે. જે હોળીકા દહન સાથે 17 માર્ચના રોજ પૂર્ણ થશે. હોળાષ્ટકને અશુભ કે સૂતકકાળ માનવામાં આવે છે. એટલે ધર્મગ્રંથોમાં આ…

સુરતમાં 4 વર્ષની માસૂમ દીકરી સાથે પાડોશીના અડપલાં,માસૂમને સિવિલમાં દાખલ કરાઈ

સુરતના પાંડેસરામાં એક માસૂમ બાળકીનું ચોકલેટ આપવાની લાલચે અપહરણ બાદ અડપલાં કરાયાં હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુધવારની બપોરે ગૂમ થયેલી માસૂમ દીકરી 3 કલાક બાદ ઘરે આવી પાડોશી…

આદિવાસી સમાજનું ગૌરવ :ચીકદાના ઉષાબેન વસાવાને રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના ઉષાબેન દિનેશભાઈ વસાવાને ઓર્ગેનિક ખેતીમાં યોગદાન અને સામાજિક ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ‘ નારી શક્તિ પુરસ્કાર 2020 ‘…

વિશ્વ મહિલા દિન નિમિત્તે રાજપીપળામાં ૯૫ ઘરો માં બાથરૂમ ની સુવિધા પાણી ની ટાંકી અને નળ સાથે આપવા માં આવ્યા હતા

Galaxy Surfactants Ltd, Jhagadia અને ગ્રામ પંચાયત તલોદરા દ્વારા રંદેડી ગામ જે ટલોદરા ગ્રૂપ ગ્રામ પંચાયત માં આવેલું છે ત્યાં ની બહેનો ની માંગણી ને માન આપી આજે વિશ્વ મહિલા…

error: