અંકલેશ્વર : અજાણી ટ્રેનની અડફેટે નીપજ્યું અજાણી મહિલાનું મોત, રેલ્વે પોલિસે તપાસ હાથ ધરી
ભરૂચ અંકલેશ્વર વચ્ચેના બોરભાથા બેટ ગામ પાસે ટ્રેનની અડફેટે મહિલા નું મોત.. અંકલેશ્વર થી આવતી ટ્રેનની અડફેટે આવતા મોત.. રેલ્વે પોલીસએ ઘટના સ્થળે પહોંચી . અજાણી મહિલાના મૃતદેહ નો કબ્જો…
 
								