Satya Tv News

Category: દેશ-દુનિયા

સુરત:ગ્રીષ્માં હત્યા મામલે આરોપીને કઠોર કોર્ટમાં રાજુ કરાયો

સુરતના પાસોદ્રા ખાતે ગ્રીષ્માંની હત્યા થઈ હતીઆરોપી ફેનીલને કઠોર કોર્ટમાં રજૂ કરાયોજજ સામે આરોપ નકારતા લાજપોર જેલમાં મોકલાયોજજ સામે તેમણે હત્યા નહિ કરી હોવાનું કબુલ્યુંઆરોપી ફેનીલ સામે 2500 પાનાની પોલીસે…

અંકલેશ્વર:કોસમોસ ટેક્સટાઇલ મિલ્સમાં મધ્યરાત્રે આગથી દોડધામ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કોસમોસ ટેક્સટાઇલ મિલ્સ માં ગત રાત્રી ના 2 વાગ્યા ના અડસામાં આગ લાગતા કામદાર વર્ગ માં દોડધામ મચી જવા પામી હતી. ઓવર હિટીંગ થતા આગ ભભૂકી ઉઠી…

અંકલેશ્વર : ડાયરામાં હવામાં ફાયરિંગ મામલો, વિક્રમ હરિભાઈ શિયાલિયા સામે ગુનો નોંધાયો

અંકલેશ્વર અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત ડાયરામાં ફાયરિંગ મામલો લોક ડાયરામાં હવામાં ફાયરિંગ કરનાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો હવામાં ફાયરિંગ કરનાર વિક્રમ હરિભાઈ શિયાલિયા સામે નોંધાયો ગુનો અંકલેશ્વર ખાતે અખિલ…

વેરાવળમાં યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ,ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના વેરાવળમાં બની

ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના વેરાવળમાં બની, યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ ,લોહી લુહાણ હાલતમાં યુવતીને તાત્કાલિક વેરાવળની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સુરતમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની…

સુરત : વરાછા ખાતે પરીક્ષામા મુસ્લિમ યુવતીઓ હિજાબ પહેરી ને આવતા વિવાદ

સુરત ના વરાછા ખાતે ની ઘટના સુરત માં વરાછા ખાતે પરીક્ષા મા મુસ્લિમ યુવતીઓ હિજાબ પહેરી ને આવતા વિવાદ હિન્દૂ સંગઠન દ્વારા યુવતીઓ નો.વિરોધ કરાયો પોલીસે વિરોધ કરનાર લોકો ની…

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ:સુરતમાં ગ્રીષ્માની હત્યાને નજરે જોનારા 25 સાક્ષી, કુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ

પહેલીવાર 6 જ દિવસમાં ચાર્જશીટ, 2500 પાનામાં કોલ ડિટેઇલ અને પુરાવા સાથેની ચાર્જશીટ તૈયાર કરાઈપાસોદરામા જાહેરમાં હત્યાના કેસમાં સંડોવાયેલાં આરોપી ફેનિલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ…

સુરત :વરાછા ખાતે નકલી કિન્નરો એ ચોરી કરી

સુરત ના વરાછા વિસ્તાર ની ઘટનાનકલી કિન્નરોએ પોત પ્રકાશયુંઘરમાં ઘુસી માતાજી નો પ્રસાદ ખવડાવવા ના નામે વૃદ્ધા ને બે ભાન કરીઘરમાં સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 1.41 લાખની ચોરી…

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

સુરતના કતારગામ ખાતે યોજાયો રક્તદાન કેમ્પસુરત ડાયમંડ એસોસિએશન દ્વારા યોજાયો રક્તદાન કેમ્પ600 યુનિટ રક્ત એકત્ર કરવા નો સંકલ્પ સુરત ના કતારગામ ખાતે પાનસૂરિયા ઈમ્પેક્સ માં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આજરોજ…

સુરત: એક તરફી પ્રેમ માં પાગલ યુવકના ત્રાસ થી કંટાળી પરિણીતા નો આપઘાત

કડકમાં કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી સુરતના ખોલવડ રોડ વિસ્તારમાં બની વધુ એક ઘટના એક પરણીતાએ આગ ચાંપી આત્મહત્યા કરતા ચકચાર મચી એક તરફી પ્રેમમાં અંધ બનેલ…

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ:હત્યા કેવી રીતે કરવીએ શીખવા ફેનિલે 30 જેટલી વેબસાઇટ્સ સર્ચ કરી ઉપરાંત એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે તપાસ કરી હતી

પોલીસે ફેનિલનો જે મોબાઇલ કબજે લીધો હતો તેની એફએસએલ તપાસમાં ખબર પડી છે કે તેણે વેબસાઇટ પર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે તપાસ કરી હતી, જોકે આ…

error: