Satya Tv News

Category: દેશ-દુનિયા

આ તારીખોની આસપાસ થઇ શકે છે લોકસભા ચૂંટણીનું એલાન

ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજી…

શિવરાત્રિ ઉત્સવ દરમિયાન લાગી આગ, 6 શ્રદ્ધાળુઓ જીવતા બળ્યા

મોરેશિયસમાં મહાશિવરાત્રીની ઉજવણી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા. સોમવારે શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એક અહેવાલ અનુસાર, ટાપુ…

ઈઝરાયલ પર લેબનોનથી મિસાઈલ છોડવામાં આવી, એક ભારતીયનું મોત, અન્ય બે ગંભીર રીતે ઘાયલ

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ મહિનાથી કરતા પણ વધારે સમય વીતી ગયો છે. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા છે. આ વચ્ચે ઇઝરાયલ…

છોટુ વસાવા : મહેશ ના સમજ છે. જે ભાજપમાં જાય છે. અમે નવી પાર્ટી બનાવીશું અને લડીશું

માંડવીના ઉશકેર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું. જેમાં દેશમાં બનાવતી ચૂંટણી થાય છૅ આમાં કોઈનું ભલું થવાનું નથી. આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ…

ભાજપ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના, સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ

ભાજપ સીઈસીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારો નામ પર અંતિમ મહોર મારવા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી ભાજપના હેડક્વાર્ટર ખાતે 29મીએ લગભગ 10.45 કલાકે કેન્દ્રીય ચૂંટણી સમિતિની…

કર્ણાટક કોંગ્રેસના નેતાએ કહ્યું, પાકિસ્તાન ભાજપ માટે દુશ્મન દેશ હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસ માટે નથી, નેતાના નિવેદનથી વિવાદ;

કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે બુધવારે નવો વિવાદ સર્જ્યો છે. બીકે હરિપ્રસાદે કહ્યું કે, પાકિસ્તાન ભાજપ માટે દુશ્મન દેશ હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસ તેને માત્ર પાડોશી દેશ માને છે.…

શ્રીમંત પતાવીને પરત ફરતા પિકઅપ વાહનનો ડિંડોરીમાં અકસ્માત, 14ના મોત, 21 ઘાયલ

મધ્યપ્રદેશના ડિંડોરીથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ડિંડોરીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. આ સાથે આ દુર્ઘટનામાં 21 લોકો…

હૈદરાબાદમાં એક બિઝનેસ વુમેને એક ટીવી એન્કરનું કર્યું અપહરણ, ધરપકડ બાદ નવો ખુલાસો;

એક બિઝનેસ વુમનની એક ટેલિવિઝન એન્કરનો પીછો કરવા અને તેના લગ્નના પ્રસ્તાવને નકાર્યા બાદ તેનું અપહરણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મહિલાના જણાવ્યા મુજબ એક અજાણ્યા વ્યક્તિએ પોતાને ટીવી…

અમેરિકામાં વધુ એક નવો વાયરસ આવી ગયો છે. જે બાદ અમેરિકાના કેટલાક શહેરોમાં હંગામો, જાણો લક્ષણ અને ઉપાય;

અમેરિકામાં નોરોવાયરસને ઉલ્ટી, ઝાડા અને ખોરાકથી જન્મેલી બીમારીના પ્રાથમિક કારણ તરીકે ઓળખવામાં આવી છે. આ રોગ તમામ વય જૂથોની વ્યક્તિઓને અસર કરી શકે છે, અને તે ખૂબ જ સરળતાથી અને…

શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન, 86 વર્ષની વયે હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા;

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું નિધન થયું છે. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા.…

error: