પહેલા રીલ બનાવી, પોસ્ટ કરી લખ્યું, “જિંદગીની છેલ્લી રાત” બાદ ભાભીના સામે દિયરે બાળકોની કરી હત્યા
રાજસ્થાનની રાજધાની જયપુરમાં બુધવારે (5 જૂન) રાત્રે એક ઘરમાં હત્યાકાંડ થયો હતો, આ લોહિયાળ ઘટના જયપુરના જોતવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. માતા પોતાના બે સંતાનોને બચાવવા માટે પોતાના દિયર…