Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

યુદ્ધાભ્યાસ દરમિયાન થયો અકસ્માત, જેસલમેરમાં સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ

https://www.instagram.com/reel/C4aRLrKAJ40/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટર દુર્ઘટના મંગળવારે બપોરે લગભગ 2:15 વાગ્યે થઈ હોવાનું કહેવાય છે. જે હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું હતું તે આજે જેસલમેરમાં ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં હાથ ધરવામાં આવેલા…

ઈઝરાયલના ગાઝા પર હુમલા યથાવત, પવિત્ર રમઝાન માસના પહેલા દિવસે 67ના મોત

પવિત્ર રમઝાન માસમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ થશે તેવી આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ઈઝરાયલે ગાઝામાં લશ્કરી કાર્યવાહી ચાલુ જ રાખી છે. રમઝાન મહિનાના પહેલા જ દિવસે…

CAAથી કોને નાગરિકતા મળશે?

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો 2019 (સીએએ) દેશમાં લાગુ કર્યો છે. સરકારે વેબ પોર્ટલ સહિત અન્ય જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી છે. આ કાયદાને 4 વર્ષ…

આ તારીખોની આસપાસ થઇ શકે છે લોકસભા ચૂંટણીનું એલાન

ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજી…

શિવરાત્રિ ઉત્સવ દરમિયાન લાગી આગ, 6 શ્રદ્ધાળુઓ જીવતા બળ્યા

મોરેશિયસમાં મહાશિવરાત્રીની ઉજવણી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા. સોમવારે શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એક અહેવાલ અનુસાર, ટાપુ…

ઈઝરાયલ પર લેબનોનથી મિસાઈલ છોડવામાં આવી, એક ભારતીયનું મોત, અન્ય બે ગંભીર રીતે ઘાયલ

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ મહિનાથી કરતા પણ વધારે સમય વીતી ગયો છે. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા છે. આ વચ્ચે ઇઝરાયલ…

છોટુ વસાવા : મહેશ ના સમજ છે. જે ભાજપમાં જાય છે. અમે નવી પાર્ટી બનાવીશું અને લડીશું

માંડવીના ઉશકેર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું. જેમાં દેશમાં બનાવતી ચૂંટણી થાય છૅ આમાં કોઈનું ભલું થવાનું નથી. આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ…

ભાજપ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના, સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ

ભાજપ સીઈસીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારો નામ પર અંતિમ મહોર મારવા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી ભાજપના હેડક્વાર્ટર ખાતે 29મીએ લગભગ 10.45 કલાકે કેન્દ્રીય ચૂંટણી સમિતિની…

કર્ણાટક કોંગ્રેસના નેતાએ કહ્યું, પાકિસ્તાન ભાજપ માટે દુશ્મન દેશ હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસ માટે નથી, નેતાના નિવેદનથી વિવાદ;

કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે બુધવારે નવો વિવાદ સર્જ્યો છે. બીકે હરિપ્રસાદે કહ્યું કે, પાકિસ્તાન ભાજપ માટે દુશ્મન દેશ હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસ તેને માત્ર પાડોશી દેશ માને છે.…

શ્રીમંત પતાવીને પરત ફરતા પિકઅપ વાહનનો ડિંડોરીમાં અકસ્માત, 14ના મોત, 21 ઘાયલ

મધ્યપ્રદેશના ડિંડોરીથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ડિંડોરીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. આ સાથે આ દુર્ઘટનામાં 21 લોકો…

error: