Satya Tv News

Month: November 2021

અમદાવાદ ખાતે પ્રથમ વખત આયોજિત ‘સ્ટેડિયમ રન’ માં ભરૂચના દોડવીર કેતન દેસાઈ એ 37 કિ. મી ની દોડ લગાવી.

ગુજરાત માં પ્રથમવાર સ્ટેડિયમ રન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખા રાજ્યમાંથી લગભગ 50 જેટલા દોડવીરો એ ભાગ લીધો હતો. મુળ ગામ હાંસોટ તાલુકાના વઘવાણ ગામના રહીશ પણ ભરૂચ…

શિનોર તાલુકાના અંબાલી અનસૂયા માતાજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

શિનોર તાલુકાના અંબાલી ગામ નજીક નર્મદા નદીના તટે આવેલ મહાસતી અનસૂયા માતાજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકભક્તોએ માતાજીના દર્શન કરી મહાપ્રસાદી નો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી. શિનોર તાલુકાના અંબાલી…

પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્લમ વિસ્તારના બાળકોને ડ્રેસ તેમજ પગરખાંનું વિતરણ કરવામાં આવ્યું.

ભરૂચમાં પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીની ઉજવણી ના ભાગરૂપે ભરૂચના મહાવીર નગરમાં રહેતા ગરીબ પરિવારના બાળકોને ડ્રેસ તેમજ પગરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચના સ્લમ વિસ્તારના ગરીબ બાળકો…

ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરની અલગ અલગ સંસ્થાના કાર્યકરોએ કરી મુલાકાત

ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તુષાર સુમેરા ની આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત કરી હતી ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા ની આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ તેમજ…

ભરૂચના લિંક રોડ પર આવેલા માતળિયા તળાવને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું

ભરૂચ ની મધ્યમાં આવેલ માતળિયા તળાવ ખાતે ધારાસભ્ય તેમજ નાયબ દંડક દુષ્યંત પટેલના હસ્તે 5 ફ્લોટિંગ ફાઉન્ટન ફુવારાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના લિંક રોડ પર આવેલા માતળિયા તળાવને પર્યટન…

ભરૂચ જિલ્લા રોહિત બચત, ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના હોદ્દેદારોની બિન હરિફ વરણી કરાઈ

ભરૂચ જિલ્લા રોહિત બચત, ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના હોદ્દેદારોની વરણી હાથ ધરાતા પ્રમુખ તરીકે જગદીશ પરમારની સતત બીજી ટર્મમાં બિનહરીફ વરણી થઈ હતી. મંત્રી તરીકે પણ ભુપેન્દ્રસિંહ ગોહિલ પણ…

ભરૂચના નબીપુરમા મદરસાએ અલવીયુલ હુસૈની ના અર્ધવાર્ષિક પ્રોગ્રામનું આયોજન કરાયું.

ભરૂચના નબીપુર ગામે આવેલ મદરસાએ અલવીયુલ હુસૈનિ અર્ધવાર્ષિક કાર્યક્રમ યોજવામા આવ્યો હતો ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલ મદરસાએ અલવીયુલ હુસૈનિમા 1 નવેમ્બરે અર્ધવાર્ષિક પ્રોગ્રામ રખાયો હતો. જેમાં મદરસામા તાલીમ લઇ…

ભરૂચના બોરભાઠા બેટની સીમમાં આગ લાગવાથી ખેડૂતના પાકને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો

ભરૂચના બોરભાઠા બેટની સીમમાં પ્રાથમિક અનુમાને તણખલું પડવાના કારણે ખેડૂતનો પાક બળીને ખાખ થઈ જતા ભારે નુકશાની વેઠવાનો વાળો આવ્યો છે ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને પાક નષ્ટ થવાથી ભારે…

અંકલેશ્વર જલારામ મંદિરના ખાતે અંધભાઈ બહેનોને અનાજની કીટનુ વિતરણ કરાયું

અંકલેશ્વર જલારામ મંદિરના ખાતે અંધભાઈ બહેનોને અનાજની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ જય જલારામ મંદિર ખાતે એક દાતાશ્રી ની મદદ થી સુનિલભાઈ મનહરભાઈ ચૌહાણ તથા ગોલાવાવ ગોલવાડ પંચ અને…

લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર કવીન્સ દ્વારા રોડ શો રંગોળી સ્પર્ધા યોજાઇ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સરદાર પાર્કથી ગુરુકુળ સ્કૂલ સુધીના મુખ્ય માર્ગ પર લાયન્સ કલબ ઓગ અંકલેશ્વર કવીન્સ દ્વારા રોડ શો રંગોળી સ્પર્ધા યોજાઇ હતી જેમાં સ્થાનિકોએ ભાગ લઈ સ્વચ્છ ભારત મિશન સહિતની…

error: