અંકલેશ્વર શહેર પંચાટી બજાર વિસ્તારમાં નીકળતા પાણીને પગલે સ્થાનિકો હેરાન પરેશાન
પાણીનો પ્રશ્ન 10 વર્ષ જૂનો હોવાનું મળ્યું જાણવાઅનેક વાર રજૂઆત કરતા નથી આવતો કોઈ નિરાકરણ અંકલેશ્વર શહેરના પંચાટી બજાર વિસ્તારમાં નીકળતા પાણીને પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે અંકલેશ્વર…