ડેડીયાપાડા ગ્રામ પંચાયત નવા સરપંચનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો;
દેડીયાપાડા ગૃપ ગ્રામ પંચાયતમાં ભાજપ પ્રેરીત સરપંચ શ્રીમતી વર્ષાબેન દીવાલભાઈ ના અધ્યક્ષ સ્થાને પદ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો, સાથે ઉપ સરપંચ ની વરણી પણ કરવામાં આવી હતી, જેમાં ડેડીયાપાડા નાં…