Satya Tv News

Month: February 2022

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે સીધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા GPL 2022 સીઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરના ગડખોલ સીધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો શુભારંભ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કલ્પેશભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ રોહન પટેલ,ઈશ્વરભાઈ પટેલ,જયેશભાઈ પટેલ તથા ચીમનભાઈ પટેલ…

સુરત :કોરોનામાં મહિનો ICU, 2 મહિના ઓક્સિજન પર, 75% ફેફસાં ડેમેજ, 62 વર્ષની વયે 3200 કિમીની નર્મદા પરિક્રમા

સુરતના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામે ખડકી ફળિયામાં રહેતા બિપિનભાઈ રણજિતભાઈ દેસાઈ (62)ની જીવનમાં નર્મદા પરિક્રમા કરવાની ઈચ્છા હતી. પરંતુ વર્ષ 2020માં 7મી ડિસેમ્બરના રોજ કોવિડ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.…

ભરૂચ : દિવ્યજીવન સંઘ હોલ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો

દિવ્યજીવન સંઘ હોલ ખાતે રક્તદાન કેમ્પ આવ્યો યોજવામાં બ્લડની જરૂરિયાતને પૂર્ણ કરવાના ઉદેશ્યથી રક્તદાન કેમ્પ વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યુંદિવ્યજીવન સંઘ હોલ ખાતે વિવિધ…

500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપના મુદ્દે રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને નોટિસ ફટકારી, પુરાવા નહીં આપે તો બદનક્ષીનો દાવો કરશે

રાજકોટ -અમદાવાદ રોડ પર આવેલી સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજ સામે કોંગ્રેસના નેતા સુખરામ…

ભરૂચ : ત્રણ વિદ્યાર્થીઓ ભરૂચ કલેકટર કચેરીએ આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું

ભરૂચના ત્રણ વિદ્યાર્થીઓ ભરૂચ કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા યુક્રેનથી ભરૂચ આવી પહોંચેલા વિદ્યાર્થીઓનું જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્વાગત ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યુંરશિયા અને યુક્રેનના ભીષણ…

અંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે વર્લ્ડ સાયન્સ ડે નિમિત્તે વિજ્ઞાન મેળો યોજાયો

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સોમવારના રોજ વર્લ્ડ સાયન્સ ડે ઉજવણી વર્લ્ડ સાયન્સ ડે નિમિત્તે સાયન્સ ફેરનું આયોજન શાળાના 126 વિદ્યાર્થીઓએ મહેનત કરીને પ્રદર્શન કર્યુંઅંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલી અંકલેશ્વર પબ્લિક…

બપોરે 03:30 કલાકે બેલારૂસ ખાતે યુક્રેન-રશિયા વચ્ચે થશે ઐતિહાસિક વાતચીત

એક અહેવાલ પ્રમાણે યુક્રેન પરના હુમલામાં બેલારૂસ રશિયાનો સાથ આપી શકે છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થશે કે નહીં તે અંગે આજે બપોર સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે.…

સુરત: ધોરણ-8ના વિદ્યાર્થીના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી આવ્યા,આરોપી ૧૬ વર્ષનો અને ધોરણ-8માં અભ્યાસ કરે છે

ગુનાખોરીને લગામ કસવા માટે સુરત પોલીસ એકશન મૂડમાં આવી ગઈ છે. ત્યારે ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતાં એક યુવક તથા ધોરણ-8ના વિદ્યાર્થીના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી…

નેત્રંગ : કેસુડાંના ફૂલ વડે ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થાય

આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પીવાના પાણીની વિકટ સમસ્યા મિકલયુક્ત રંગોના કારણે પાણીનો વ્યય પણ ખૂબ થઇ રહ્યો કેસુડાંના ફૂલ વડે ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી…

error: