Satya Tv News

Month: February 2022

ચલો સ્કૂલ ચલે હમ: રાજયમાં સોમવારથી શાળા કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થશે

શિક્ષણ મંત્રીએ કરી જાહેરાતરાજ્યમાં લગાવાયેલાં મોટા ભાગનાં નિયંત્રણો દૂર કરવા માટે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે. ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણમાં મોટે પાયે ઘટાડો થયો છે, ત્યારે રાજ્યમાં લગાવાયેલાં…

ઝઘડીયા : કારંટા રૂટ પર મીની બસને બદલે મોટી બસ ફાળવવા મુસાફર જનતાની માંગ

ઝઘડીયા કારંટા રૂટ પર મીની બસને બદલે મોટી બસ ફાળવવા મુસાફર જનતાની માંગબસ ખીચોખીચ ભરાઇ જતા મુસાફરોએ હાલાકિ ભોગવવી પડે છેજનતાના વિશાળ હિતમાં આ રૂટ પર મોટી બસ ફાળવે તે…

સુરત પોલીસે દ્વારા પુરુષો માટે જાહેરનામું – સ્કૂલ-કોલેજ, ટ્યૂશન,ગર્લ્સ હોસ્ટેલની આસપાસ 50 મીટરમાં પુરુષોને ઊભા રહેવાની મનાઈ

ગ્રીષ્મા પ્રકરણ બાદ મહિલાઓની સલામતી માટે પોલીસનું પગલું કૉફીશૉપ, હોટલ, રેસ્ટોરન્ટમાં કપલ બોક્સ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો ગ્રીષ્મા વેકરિયાની હત્યાની ઘટનાને પગલે મહિલાઓની સલામતીને લઈને સામાજિક સંસ્થાઓ દ્વારા કડક…

VNSGU એ Mcom-LLBના પહેલા સેમેસ્ટર અંગ્રેજી મીડિયમનું પેપર અપલોડ કર્યા વિના જ ઓનલાઇન પરીક્ષા શરૂ કરતા વિદ્યાર્થીઓ અડધો કલાક પરેશાન રહ્યા

અંગ્રેજી મીડિયમનું પેપર અપલોડ કર્યા વિના જ પરીક્ષા શરૂ કરી દેવાઈMcom-LLBના વિદ્યાર્થી 30 મિનિટ હેરાન થયા એલએલબીના ત્રીજા સેમેસ્ટરમાં અને એમકોમના પહેલા સેમેસ્ટરમાં નર્મદ યુનિવર્સિટીએ અંગ્રેજી મીડિયમનું પેપર અપલોડ કર્યા…

દેડીયાપાડા પોલીસે ૬ જુગારીયાઓને જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડયા;

દેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ. એ.એસ.વસાવા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોસ્ટ હાજર હતા. તે દરમ્યાન અ.હે.કો.મોતીરામ ભાઇ સંજયભાઈ બ.નં.૭૮૦ નાઓને ખાનગી રાહે બાતમીદાર થી બાતમી મળેલ કે દેડીયાપાડા થાણા…

13 વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર કરનાર શિક્ષકને આજીવન કેદ

કોર્ટે ફાંસી અને નપુંસક બનાવવાની માંગને ફગાવી દીધી સરકારી વકીલે કોર્ટમાં આરોપીને મૃત્યુદંડની સજા આપવાની માંગ કરી હતી ઈન્ડોનેશિયાની એક કોર્ટે 13 સગીરા પર બળાત્કારના આરોપીને દોષીત જાહેર કર્યો છે.…

નેત્રંગની વિવિધ આંગણવાડી કેન્દ્રો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં જોવા મળી ખુશી

નેત્રંગની વિવિધ આંગણવાડી કેન્દ્રો શરૂનાના ભૂલકાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યોછેલ્લા બે વર્ષથી આંગણવાડી કેન્દ્રો હતા બંધ નેત્રંગ તાલુકાની વિવિધ શાળા ખાતે પણ બે વર્ષ બાદ આંગણવાડી કેન્દ્રો શરૂ થતાં જ…

જંબુસર : ફાયર એનઓસી ન હોય જંબુસર રેફરલ હોસ્પિટલના ત્રણ રૂમને સીલ કરતી નગરપાલિકા

ફાયર એનઓસી ન હોય જંબુસર રેફરલ હોસ્પિટલના ત્રણ રૂમને સીલ કરતી નગરપાલિકાજંબુસર રેફરલ હોસ્પિટલમાં ફાયર એનઓસી ન હોય તેઓ પર થશે કાર્યવાહીહોસ્પિટલો ઓપીડી રૂમ સિવાયની ઈમારતો અને સ્કૂલો તાત્કાલિક કરાશે…

અંકલેશ્વર : કોરોના હવે અન્ય બીમારી અને ફલૂની જેમ સામાન્ય થઈ ગયો – ડો. નીલેશ દેસાઈ

કોરોના હવે અન્ય બીમારી અને ફલૂની જેમ સામાન્ય થઈ ગયો – ડો. નીલેશ દેસાઈકોરોના મહામારીને લઈ આવી મોટી હકીકત સામેહવે કોવિડ વૈશ્વિક નહિ પણ સ્થાનિક મહામારીત્રીજી વેવમાં 60 કે તેથી…

ફેનિલ 3 દિવસના રિમાન્ડ પર, આરોપી ફેનિલને બુધવારે કઠોર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયો હતો

આજે ફેનિલને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાશે, ઓડિયો ટેપ અંગે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાશેફેનિલનો પક્ષ લેવા એકપણ વકીલ હાજર ન રહ્યાં, રિમાન્ડ પૂરા થયેથી ચાર્જશિટ કરાશે, 1 મહિનામાં જ…

error: