સુરત : વધુ એક હત્યાની ઘટના:ચપ્પુના સાત જેટલા ઘા મારી કરી હત્યા
સુરતમાં વધુ એક હત્યાની ઘટના આવી સામે22 વર્ષના યુવકે છેડતી કરતા યુવકને ઠપકો આપી એક તમાચો માર્યો હતોચપ્પુના સાત જેટલા ઉપરાછાપરી ઘા મારી હત્યાહત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સુરતમાં…