Satya Tv News

Month: March 2022

નર્મદા જિલ્લા પ્રશાસનના અધિકારીશઓએ યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારજનોને મળી આશ્વાસન આપ્યું

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ તેમજ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના પરિજનોની નાંદોદ અને દેડીયાપાડાના પ્રાંત અધિકારીએ મુલાકાત લઈ જાત માહિતી મેળવી “ઓપરેશન ગંગા” અંતર્ગત વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા સરકાર દ્વારા…

નેત્રંગ તાલુકાની પ્રા. શા.માં 10 હજાર જેટલા વિધાર્થી અભ્યાસ કરે છે શાળા ચાલુ થઇ પણ બાળકો હજુ મધ્યાહન ભોજનથી વંચિત

નેત્રંગ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ 25 દીવસ ઉપરાંતનો સમય વિતવા છતાં મધ્યાહન ભોજન શરૂ થયું નથી. નેત્રંગ તાલુકાની 110 જેટલી પ્રાથમિક શાળામાં અંદાજિત 10 હજાર જેટલા વિદ્યાર્થી અભ્યાસ…

વાગરા મામલતદાર કચેરીના સ્ટાફે સાંસદ મનસુખ વસાવાની વાણી વિલાસના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો.

ભરુચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ગત સપ્તાહે માલોદ ચોકડી નજીક ડંપરની અડફેટે ત્રણ લોકોના મોત નિપજ્યા બાદ કરજણના મામલતદાર સામે અશોભનીય વર્તન દાખવી ગાળા-ગાળી કરી હતી.જેની વિરુદ્ધ મામલતાર એસોસીએશન દ્વારા…

નિરાધાર વૃદ્ધ પેન્શનમાં 250 રૂપિયાનો વધારો, જુઓ મહત્વની જાહેરાતો

2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે. જેની જાહેરાતો નીચે મુજબ છે નાણામંત્રી કનુ દેસાઈએ 2.43 લાખ કરોડનું બજેટ રજૂ…

નાણામંત્રીએ 2.43 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે

ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું છે. બપોરે નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

યુક્રેનના લોકોએ રશિયાના સૈનિકને ચા પીવડાવી, સૈનિકે તેની માતા સાથે ફોનમાં વાત કરી તો સાથે ઉભેલા દરેકની આંખમાં આંસૂ આવી ગયાં

આ વીડિયોમાં એક સરન્ડર થયેલો રશિયન સૈનિક ચા પી રહ્યો છે અને યુક્રેનીએ તેની માતાને ફોન કરીને કહ્યું કે, તે એકદમ ઠિક છે. આ દરમિયાન રશિયન સૈનિક પણ રડી રહ્યો…

હાંસોટ : પ્લાઈવુડ બનાવતી કંપની માં લાગેલી આગમાં અંદાજીત 50 લાખનું નુકસાન થયું

હાંસોટ નજીક આવેલ પ્લાઈવુડ બનાવતી કંપનીમાં આગ કંપનીમાં આગ લગતા 50 લાખનું નુકસાન કંપનીમાં આગ લગતા જાન હાનિ થવા પામી નથી હાંસોટ નજીક આવેલ પ્લાઈવુડ બનાવતી કંપની માં લાગેલી આગ…

અંકલેશ્વર : પાલિકાએ બનાવેલો રસ્તો પીગળવાનું શરૂ થતા રેતી નાખી લીપાપોથી કરવામાં આવી રહી છે

અંકલેશ્વર પાલિકાએ બનાવેલો રસ્તો પીગળવાનું થયું શરૂ રસ્તો પીગળવાનું શરૂ થતા ગેરરીતિ છુપાવવાની કામગીરી શરુ ગેરરીતિ છુપાવવા હવે રેતી નાખી કરવામાં આવી લીપાપોથી અંકલેશ્વર પાલિકાએ બનાવેલો રસ્તો પીગળવાનું શરૂ થતા…

સુરત:ચેન્નાઈ Chennai Super Kings ટીમ પ્રેક્ટિસ માટે આવી પહોંચી

આઈપીએલ 2022 લીગની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. દરેક ટીમે પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે સુરત શહેરમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રેક્ટિસ માટે આવી પહોંચી…

error: