Satya Tv News

Month: January 2023

ભરૂચ : જીલ્લા ભાજપના લઘુમતી સેલના ઉપપ્રમુખે ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર

ભરૂચ જિલ્લા ભાજપના સભ્યએ ઝેરી દવા ગટગટાવી લઘુમતીના ઉપપ્રમુખે ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર જંબુસરના સલીમ ઈબ્રાહીમ પટેલે કર્યો આત્મહત્યાનો પ્રયાસ ગંભીર અવસ્થામાં ખસેડાયા સારવાર હેઠળ ભરૂચ જીલ્લા લઘુમતી સેલના…

અંકલેશ્વર : શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઘરમાં વિદેશી દારૂ વેચાતો બુટલેગર ઝડપાયો

અંકલેશ્વર શહેરમાથી વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો પોલીસે રૂપિયા 3 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબ્જે પોલીસે બુટલેગરને જેલભેગો કરી વધુ કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર શહેર પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વિદેશી…

અંકલેશ્વર: પોલીસે વધુ એક વ્યાજખોરની કરી ધરપકડ, વીમા એજન્ટ વ્યાજખોર કરાયો જેલભેગો

અંકલેશ્વર પોલીસે વધુ એક વ્યાજખોરની કરી ધરપકડ વીમા એજન્ટ પોલિસી સાથે વ્યાજે ફેરવતો હતો રૂપિયા વિના લાયસન્સે 10% વ્યાજ લેતા થઇ પોલીસ ફરિયાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી…

મોટા મંડાળા ગામે ઇંગ્લિશ દારૂનો રૂ.4.11 લાખનો મુદ્દામાલ વાહતુક કરતા બે ઇસમોને ઝડપાયા;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોટા મંડાળા ગામથી પોલીસે ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે (૧) સુરેશભાઇ નગીનભાઇ વસાવા રહે. સુતારપુરા…

પોલીસ જાસૂસી કાંડ : ભરૂચ અને વડોદરાના કુખ્યાત બુટલેગરોને ત્યાં SMC ની મોટી રેડ થતી ફેલ

ભરૂચ પોલીસ દ્વારા જાસૂસી કાંડનો મામલોબોબડો અને ચકો પાંચથી સાત વધુ વખત કાપી ચુક્યા છે પાસાબન્ને બુટલેગરો સામે મધ્યથી દક્ષિણ ગુજરાત સુધી 100 થી વધુ પ્રોહીના કેસદારૂના વેપલામાં લીકર કિંગ…

રાશિફળઃ તા. 23 જાન્યુઆરી 2023નો દિવસ આપના માટે કેવો રહેશે ? વાંચો

મેષ:માર્ગદર્શનની શક્તિને કારણે કોઈપણ મુશ્કેલ સમસ્યા પણ હલ થશે. આજે આપણે કોઈપણ શુભ કે ધાર્મિક કાર્યક્રમોની વ્યવસ્થામાં વ્યસ્ત રહેશો. સાંજથી મોડી રાત સુધી તમને તમારા જીવનસાથીનો સહયોગ અને સાથ મળશે.…

અંકલેશ્વર : ઇન્ટરનેશનલ મેરેથોનનું સફળ આયોજન, 4 કેટેગરીમાં દેશ વિદેશના 3650 દોડવીરો લીધો ભાગ

અંકલેશ્વર GIDCમાં ઇન્ટરનેશનલ મેરેથોનનું કરાયું આયોજન 1650 જેટલા દોડવીરોએ લીધો સ્પર્ધામાં ભાગ મોટી સંખ્યામાં દોડવીરો અને પ્રોત્સાહિતો રહ્યા ઉપસ્થિત આનંદપુરાજી યાદમાં કરાયું મેરેથોનનું આયોજન અંકલેશ્વર GIDCમાં સૌ પ્રથમ વખત ડી.એ.…

અંકલેશ્વર :GIDCની ગ્લેનમાર્ક કંપનીપાસે ટેન્કરનું ટાયર મહિલા પર ફરી વળતા ઘટનાસ્થળે મોત

અંકલેશ્વર GIDCમાં બની હિટ એન્ડ રનની ઘટના ટેન્કરની ટક્કરે બાઈક સવાર દપંતીને અડફેટે લીધા ટેન્કરનું ટાયર મહિલા પર ફરી વળતા ઘટનાસ્થળે મોત પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી…

ભરૂચ:નર્મદામાં મોતની છલાંગના કિસ્સાઓ યથાવત,બપોરે યુવાન બાદ,પિતા દીકરી સામે પત્નીની રાતે નદીમાં છલાંગ

ભરૂચ કેબલ અને ગોલ્ડન બ્રિજ ઉપરથી મોતની છલાંગ દીકરી અને પતિની સામે જ પત્નીએ લગાવી મોતની છલાંગ પત્નીએ જીદ કરતા પતિ લઈ ગયો હતો ફરવા અન્ય યુવક પણ નદીમાં બપોરે…

અંકલેશ્વર : GIDCની દેવાંશી ડાયસ્ટફ કંપનીમાં આગ, કામદારોમાં મચી નાશભાગ

અંકલેશ્વર GIDCની દેવાંશી ડાયસ્ટફ કંપનીમાં આગ કંપનીમાં આગ ફાટી નિકળતા દોડધામ ગણતરીની મિનિટોમાં આગ પર મેળવ્યો કાબુ સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં અંકલેશ્વર GIDCમાં આવેલ દેવાંશી ડાયસ્ટફ કંપનીમાં અચાનક આગ…

error: