Satya Tv News

Month: November 2024

તિલક વર્માએ તોડ્યો 14 વર્ષ જૂનો સુરેશ રૈનાનો રેકોર્ડ, સાઉથ આફ્રિકા સામે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી;

તિલક વર્માએ 13 નવેમ્બરના રોજ સેન્ચુરિયન ટી20માં એક અલગ રુપમાં જોવા મળ્યો હતો. તેમણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 4 મેચની સીરિઝની ત્રીજી મેચમાં સદી ફટકારી હતી. તિલક વર્માને પ્લેયર ઓફ ધ…

MICAના વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલને અમદાવાદ ક્રાઇમ બાંચે ઝડપી પાડ્યો;

અમદાવાદમાં માઇકા ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ કોન્સ્ટેબલ આરોપી નિકળ્યો છે. ક્રાઇમ બ્રાંચે પંજાબથી આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવક…

અભિનેત્રી અમીષા પટેલને તેનો સાચો પ્રેમ મળીયો, 19 વર્ષ નાના બિઝનેસમેનને ડેટ કરી રહી છે અમીષા પટેલ;

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ બાદ અમીષા પટેલ લગભગ ગાયબ થઈ ગઈ હતી. લોકોને લાગવા માંડ્યું હતું કે અમીષા પટેલે પોતાની પ્રોફેશનલ લાઈફમાં સુધારો કરવાનું શરૂ કરી દીધું છે. જો…

ગુરુવારે સવારે સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ફિક્કી પડી, જાણો આજના લેટેસ્ટ રેટ;

આજે સવારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે સોનાના વાયદામાં લાલ કારોબાર થતો જોવા મળ્યો હતો. ગુરુવારે સવારે 5 ડિસેમ્બર, 2024ના રોજ ડિલિવરી માટેનું સોનું MCX એક્સચેન્જ…

ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત

ભરૂચ તરફ આવતા નર્મદા મૈયા બ્રિજ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ ચાલતી બાઈક સાથે બાઈક પાછળથી ભટકાઈ હતી જેમાં બાઈક પર સવાર એક યુવાનને ઇજા પહોંચી…

તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે’, માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર

ભોપાલમાં બુધવારે પોલીસે બે દિવસ પહેલા થયેલી હત્યાના કેસનો ખુલાસો કર્યો હતો. પોલીસે ખુલાસો કર્યો હતો કે નોકર રઘુવીર અહિરવારની પોતાના માલિક મહેશ મેહરાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.…

પ્રેગ્નન્ટ મહિલાને લઇ જઇ રહેલી એમ્બ્યુલન્સમાં થયો ભયંકર બ્લાસ્ટ, માંડ-માંડ બચ્યાં

https://www.instagram.com/reel/DCVyJ1uAAz6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== મહારાષ્ટ્રના જલગાંવમાં એક દુર્ઘટનામાં ગર્ભવતી મહિલા અને તેમના પરિજનોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. વાસ્તવમાં જલગાંવ જિલ્લામાં ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતાં એક દર્દનાક અકસ્માત ટળી…

આમોદ વીજ ત્રણથી ચાર ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલા નવ વર્ષ બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી

https://www.instagram.com/reel/DCTiWiDgu7j/?utm_source=ig_web_copy_link આમોદ નગરમાં વીજ કંપની ગંભીર બેદરકારી આવી સામે આવી છે.જેમાં વીજ કંપનીનો વીજ ત્રણથી ચાર ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલા નવ વર્ષ બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર…

ઉત્તરપ્રદેશમાં ઊભી ટ્રકમાં ઘૂસી મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ, 3 લોકોને કાળ ભરખી ગયો

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં આજે મોટો અકસ્માત સર્જાયો હતો. આજે સવારે પ્રયાગરાજ-કાનપુર હાઈ-વે પર નોઈડા જઈ રહેલી મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ રસ્તા કિનારે ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ…

ભારતીય હવામાન વિભાગએ આપી ચેતવણી,3 દિવસ વરસાદ ભૂકકા કાઢશે, જાણો કયા રાજ્યોમાં ભારે વરસાદ.?

ભારતીય હવામાન વિભાગ (IMD) એ 12 નવેમ્બરે 12 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું. એલર્ટ 13 નવેમ્બર માટે 17 જિલ્લાઓ અને 15 નવેમ્બર માટે 25 જિલ્લાઓમાં લંબાવવામાં…

error: