Satya Tv News

Month: January 2025

Chhava ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં હૈદરાબાદથી વ્હીલચેર પર મુંબઈ આવી રશ્મિકા મંદાના, કૂદકા મારીને ચઢી સ્ટેજ પર;

અભિનેત્રી રશ્મિકા મંદાનાએ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો હતો કે તેના પગમાં ઈજા થઈ છે તેના પગમાં ફેક્ચર થયુ છે, જે બાદ પછી ચાહકો થોડા દુઃખી થઈ…

સુરતના સલાબતપુરા વિસ્તારમાં વ્યાજખોરના કારણે યુવકએ કરી આત્મહત્યા

સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક યુવકે વ્યાજખોરના દબાવને કારણે આત્મહત્યા કરી છે. પરિવારજનોના અનુસાર, આ યુવક વ્યાજખોરના અપમાન અને ધમકીઓથી કંટાળેલો હતો. વ્યાજખોર દ્વારા તેને સતત પૈસાની માંગણી કરવામાં આવી હતી,…

વડોદરામાં અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ પર કોલ કરતા, ઠગે એપ ડાઉનલોડ કરાવીને દોઢ લાખ પડાવ્યા;

સાસુના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ પર વહુએ ફોન કરતા ગઠિયાએ ગેસ બિલ ભરાયું છે, પરંતું સિસ્ટમમાં અપડેટ નથી થયું તેમ કહી વડોદરા ગેસ લીમીટેડની એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા…

ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વધુ એક દુષ્કર્મનો કેસ આવ્યો સામે;

ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક વધુ દુષ્કર્મનો કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શાળાની એક શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ…

અંકલેશ્વર GIDCમાં વીજ કંપનીના ખોદકામમાં ગેસલાઇન ડેમેજ થતાં લાગી આગ, નજીકથી પસાર થતા બે વ્યક્તિ દાઝ્યા;

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજે આગની ઘટના સામે આવી છે. ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રીકેશનની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હતી.આ દુર્ઘટનામાં…

સુરત: 13 વર્ષના ભાઈએ 1 વર્ષાની બહેનને ઘરની અંદર હત્યા કરી

સુરતના નાનપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 13 વર્ષના ભાઈએ તેની 1 વર્ષીય બહેનને હત્યા કરી. આ ગંભીર ઘટનામાં, બાળકીએ રડતાં અને મોટું થતું જોખમ બની ગયું,…

21 વર્ષના પતિએ ગર્ભવતી પત્નીનું ઓશીકું વડે ગળું દબાવીને પેટ પર બેસાડી દીધો, ગર્ભમાંથી 7 માસનો ભ્રૂણ બહાર આવ્યો,ઇન્સ્ટાગ્રામ પર થયો હતો પ્રેમ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ હૈદરાબાદમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે ચોંકી જશો. તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં, 21 વર્ષીય યુવકે કથિત રીતે તેની ગર્ભવતી પત્નીની શંકાના…

ભરૂચના ઝંધાર ખાતે મુસ્લિમ સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

૧૨ યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા સાદગી થી લગ્ન કરવા ઉપસ્થિત લોકોને અવગત કરવામાં આવ્યા ભરૂચ ના ઝંઘાર ગામે મિસ્બાહી મિશન દ્વારા મુસ્લિમ સમાજનો પાંચમો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં ૧૨…

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળી ધમકી, ગેસ્ટ ફ્રોમ માર્સ નામના ટ્વીટર હેન્ડલર પરથી કરાઈ પોસ્ટ;

કૃષ્ણ ભૂમિ બેટદ્વારકા ડિમોલેશનના દાદાનું બલ્ડોઝાર ફરી વળ્યું છે. સમગ્ર બેટદ્વારકામાં સરકારી જમીનને ખુલ્લી પાડવામાં આવી છે. 36,900 ચોરસ મીટર જમીન, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 19,35,72,000 એટલી ગણવામાં આવી…

સતત 4 દિવસમાં દસ ગ્રામ સોનાના ભાવમાં વધારો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ;

ગયા અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત 4 દિવસમાં દસ ગ્રામ સોનાના ભાવમાં 930 રૂપિયાનો વધારો થયો છે. આજે, સોમવાર 13 જાન્યુઆરી, લોહડીનો દિવસ છે.…

error: