આમોદમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધા સુમન અર્પણ.
આમોદ નગરમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે નગરમાં આવેલી પ્રતિમા પાસે ફુલહાર ચઢાવી શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.’ડૉ.બાબાસાહેબ આંબેડકર અમર રહો’…