અંકલેશ્વર : GIDC શાકભાજી માર્કેટમાં કારચાલક કાર પાર્ક કરી શાકભાજી ખરીદી કરવા ગયાને થઇ ચોરી
અંકલેશ્વરમાં કારનો કાચ તોડી ગઠિયાઓ લેપટોપ ઉઠાવી ફરાર કારચાલક કાર પાર્ક કરી શાકભાજી ખરીદી કરવા ગયાને થઇ ચોરી GIDC પોલીસે ગુનો નોંધી CCTVના આધારે તપાસ હાથ ધરી અંકલેશ્વર GIDCમાં શાકમાર્કેટમાં…