Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વરના જુના દિવા સહિત ચાર ગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 1.92 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વર તાલુકામાં એકવાર ફરી વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના જૂના દિવા ગામની સીમમાં આવેલ હરેન્દ્રસિંહ છત્રસિંહ રણાએ પોતાના ખેતરમાં ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મુકાવ્યું…

અંકલેશ્વર: 2 વર્ષમાં સરકારની મદદને લઇ ઉદ્યોગોની હાલમાં જ ગાડી પાટે ચઢી ત્યારે હવે રશિયા-યુક્રેન યુદ્ધથી એક્ષપોર્ટ 40% ઘટવાનો ભય

યુરોપ, USA સહિતના દેશોમાં અંકલેશ્વરના ઉદ્યોગો કોસ્મેટિક -ડાઇઝ, ફાર્મા, બલ્ક ડ્રગ, કોટન સહિતનું રો-મટિરિયલની આયાત-નિકાસ પર યુદ્ધની અસરરસિયાએ યુક્રેન પર હૂમલો કરતાં યુદ્ધની સ્થિતિને લઇને હવે તેની સીધી અસર અંકલેશ્વર…

અંકલેશ્વર : GIDCની JP ગ્રૂપ ઓફ કંપનીમાં લાગી અચાનક આગ,કારણ અંકબંધ, હિસાબી વર્ષ અંતે આગના પગલે અનેક આશંકા

અંકલેશ્વર GIDCની JP ગ્રૂપ ઓફ કંપનીમાં લાગી અચાનક આગ. કંપનીના ઓફિસમાં અચાનક આગ લાગતા મચી દોડધામ DPMCના ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટો આગ પર મેળવ્યો કાબુ. ઘટનામાં આગનું…

અંકલેશ્વર GIDCની અભિલાષા ફાર્મામાં લાગેલી આગની ઘટનામાં સારવાર હેઠળ વધુ ૧ કામદારનું મોત મૃત્યુઆંક ૩ થયો

અંકલેશ્વર GIDCની અભિલાષા ફાર્મામાં લાગેલી આગનો મામલો ઘટનામાં વધુ ૧ કામદારનું સારવારમાં મોત મૃત્યુઆંક ૩ થયો ઘટનામાં દઝાયેલ હજુ બે કામદારો સારવાર હેઠળ મૃતકના પરિવારજનોએ યોગ્ય વળતરમાંગ સાથે લાશ સ્વીકારવાનો…

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર 6 વાહનો વચ્ચે અકસ્માત

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર 6 વાહનો વચ્ચે અકસ્માતત્રણ કલાકની જહેમત બાદ ફસાઈ ગયેલા બે ટ્રક ચાલકોને બહાર કાઢ્યાઘટનામાં 4 ટ્રક અને 2 કાર મળી 6 વાહનો વચ્ચે સર્જાયો…

અંકલેશ્વર:ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત સિકલીગર ગેંગના સાગરીતને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો

ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત સિકલીગર ગેંગના સાગરીતને એલસીબી પોલીસે ઝડપી પાડ્યોકુલ 55 હજારનો મુદ્દામાલ રિકવર કરી તેને અંકલેશ્વર શહેર પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરીપાદરા ટાઉનમાં બે અલગ…

અંકલેશ્વર : GIDCમાં GST વિભાગની વિવિધ ટુકડીઓએ આદર્યુ સઘન સર્ચ ઓપરેશન, ઉદ્યોગો આલમમાં ફફડાટ પ્રસરી

અંકલેશ્વર GIDCમાં GST વિભાગના દરોડા GST વિભાગની વિવિધ ટુકડીઓએ આદર્યુ સઘન સર્ચ ઓપરેશન ઉદ્યોગ નગરીમાં ઉદ્યોગો આલમમાં ફફડાટ પ્રસરી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વડોદરા જીએસટી વિભાગની વિવિધ ટીમોએ સાગમટે સ્થાનિક ટેક્સ્ટાઇલ…

અંકલેશ્વર:કોસમોસ ટેક્સટાઇલ મિલ્સમાં મધ્યરાત્રે આગથી દોડધામ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કોસમોસ ટેક્સટાઇલ મિલ્સ માં ગત રાત્રી ના 2 વાગ્યા ના અડસામાં આગ લાગતા કામદાર વર્ગ માં દોડધામ મચી જવા પામી હતી. ઓવર હિટીંગ થતા આગ ભભૂકી ઉઠી…

અંકલેશ્વર : ડાયરામાં હવામાં ફાયરિંગ મામલો, વિક્રમ હરિભાઈ શિયાલિયા સામે ગુનો નોંધાયો

અંકલેશ્વર અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત ડાયરામાં ફાયરિંગ મામલો લોક ડાયરામાં હવામાં ફાયરિંગ કરનાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો હવામાં ફાયરિંગ કરનાર વિક્રમ હરિભાઈ શિયાલિયા સામે નોંધાયો ગુનો અંકલેશ્વર ખાતે અખિલ…

અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક આવેલ સિંધવાઈ માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક આવેલ સિંધવાઈ માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવધાર્મિક વિધિ મુજબ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવીકાર્યક્રમોનું ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક…

error: