Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર : હાઇવે ઉપર 20 જેટલી ટ્રકમાંથી રાતે ₹1.30 લાખના ડીઝલની ચોરી, જુવો વધુ

અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઇમાતા હોટલ પાસેથી 20 જેટલી ટ્રકમાંથી રાતે ₹1.30 લાખના ડીઝલની ચોરી થઈ હોવાની ઘટના બની છે. અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડનપ્લાઝા અને આઇમાતા હોટલ પાસે…

અંકલેશ્વર : મોતાલી ગામેથી 7 દિ પૂર્વે ગૂમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ હત્યા કરાય હોવાનું બહાર આવતા ચકચાર

અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામેથી 7 દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. જેમાં કિશોરની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ…

અંકલેશ્વર : માં શારદાભવન ટાઉન હોલ ખાતે સાતમા તબક્કાનો સેવસેતુ કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર શહેરમાં આવેલ શારદા ભવન ટાઉનહોલ ખાતે આજથી સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે છેવાડાના એકપણ સાચા લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત નહીં રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા…

અંકલેશ્વર : સુરતની 108 એમ્બૂયુલન્સને ટ્રેલર ચાલકે ટક્કર મારી 10 મીટર ઘસડી નાખી, જુવો વધુ

અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે અંકલેશ્વર ખાતે ખાનગી હોસ્પિટલમાં દર્દીને રીફર કરીને સુરત પરત જતી 108 એમ્બ્યુલસને અકસ્માત નડયો હતો.જેને લઇ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સુરત ની 108 ટીમ ને ખરોડ…

ભરૂચ : અંકલેશ્વર સજોદ હાઈસ્કૂલના આચાર્ય સામે છેડતીનો મામલો, આચાર્યનો સોસાઈટ નોટ સાથે મળી આવ્યો મૃતદેહ

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર 5 દિવસ પેહલા જ ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદે ચકચાર મચાવી હતી. જેમાં…

અંકલેશ્વર : GIDC ગણેશ પાર્ક 2 માં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, ઉભી પૂંછડિયે ભાગતા તસ્કરોનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં તસ્કરો દિનપ્રતિદિન પોલીસને પડકાર આપતા હોય તેમ લાગી રહ્યુ છે. જ્યા ચાર મકાનોમાં થયેલ ચોરીની શાહી હાજી શુંકાય નથી ત્યાં તો GIDCના ગણેશ પાર્ક 2માં ઘરફોડ ચોરીને…

અંકલેશ્વર : AIAના પૂર્વ પ્રમુખ ગણેશ રેમેડીઝમાં કામદાર ગંભીર રીતે કેમિકલથી દાઝયો, સેફટી અધિકારીની કામગીરી પર સવાલ

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પૂર્વ એસોસિએશન પ્રમુખની કંપની શ્રી ગણેશ રેમેડીઝમાં સેફટીના અભાવે કેમિકલ દ્રમ ફાટતા એક કામદાર ગંભીર રીતે દાઝી જતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.…

અંકલેશ્વર : ONGC ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના, બાઈક સવાર ગંભીર, લાંબો ટ્રાફિકજામ સર્જાયો

અંકલેશ્વર શહેરના ONGC ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બનતા બાઈક અને ઇકો કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ…

વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારિયા ગામ નજીક સુગર ફેકટરી પાસે શેરડી ભરેલ ટ્રક પલટી જતાં દોડધામ

વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારિયા ગામ નજીક આવેલ સુગર ફેકટરી પાસેની વણાંકમાં શેરડી ભરેલ ટ્રક પલટી જતાં દોડધામ મચી જવા પામી હતી વહેલી સવારે ટ્રક નંબર-જી.જે.16.યુ.6840નો ચાલક વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારિયા…

અંકલેશ્વર : શહેરના વોર્ડ નં 9 રાધે પાર્કમાં પૂર્વ સહકાર મંત્રીને સ્થાનિકોની રજુઆત બાદ કરાયું 12 લાખના RCC રોડનું ખાતમુહૂર્ત.

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9માં રૂપિયા 12 લાખના ખર્ચે રાધેપાર્ક સોસાયટીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. જોકે આ ખાતમુહૂર્ત પૂર્વ સહકાર મંત્રી ઈશ્વર પટેલનાઓને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ રજુઆત બાદ…

error: