અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત
અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નિપજ્યાં હતા. મૂળ રાજસ્થાનના ટ્રક ચાલક હણુતારામ હનુમાનરામ ગત તારીખ-27મી ઓગસ્ટના રોજ પોતાની ટ્રક અંકલેશ્વર હાઇવે ઉપર મહાદેવ હોટલ પાસે…