Satya Tv News

Tag: CMO

ચલો સ્કૂલ ચલે હમ: રાજયમાં સોમવારથી શાળા કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થશે

શિક્ષણ મંત્રીએ કરી જાહેરાતરાજ્યમાં લગાવાયેલાં મોટા ભાગનાં નિયંત્રણો દૂર કરવા માટે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે. ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણમાં મોટે પાયે ઘટાડો થયો છે, ત્યારે રાજ્યમાં લગાવાયેલાં…

રાજ્યમાં આવતીકાલે CNG પંપ 3 કલાક બંધ રહેશે:1200 જેટલા પંપ બપોરે 1થી 3 સુધી બંધ રહેશે

CNG વાહન ચાલકોને વહેલી તકે ગેસ ફિલ કારાવી લેવા તાકીદ રાજ્યના 1200 CNG પંપ આવતીકાલે બપોરે 1થી 3 સુધી બંધ રહેશે, 3 વર્ષથી માર્જિનનો પ્રશ્ન પેન્ડીંગNGનું ડીલર માર્જિન 1 જુલાઈ…

સુરતમાં સતત ચોથા દિવસે જાહેરમાં હત્યાની ઘટના, ભેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યા

પાંડેસરા ભેસ્તાન માં એક દારૂના અડ્ડા પર બાઇટિંગ ને લઈ થયેલા ઝગડામાં બે અજાણ્યા ઈસમોએ એક નું ગળું દબાવી કરી હત્યા યુવાની હત્યા ને લઇને પરિવાર શોકમાં ગરકાઉ મૃતક વસીમ…

હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશને પડકારતી અરજી પર તાકીદે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટ કર્ણાટક હાઈકોર્ટની સુનાવણી પર નજર રાખી રહી છે. સુપ્રીમ…

હિજાબનો વિવાદ વકરતા બેંગાલુરૂમાં બે સપ્તાહ માટે 144 લાગુ

સ્કૂલ-કોલેજામાં અલ્લાહ કે રામના નારાને સહન ન કરી શકાય : કર્ણાટક શિક્ષણ મંત્રી હિજાબના સમર્થનમાં કર્ણાટક હાઇકોર્ટમાં થયેલીની અરજીની સુનાવણી લાર્જર બેંચને સોંપાઇ : આજે સુનાવણી હાથ ધરાશે બેંગાલુરૂ અને…

Budget 2022 : બજેટમાં શુ થયુ મોંઘુ ?

કેન્દ્રીય બજેટમાં નાણાપ્રધાને કરેલ વેરામાં ફેરફારને કારણે કેટલીક ચીજવસ્તુઓ મોંધી થવા પામશે. બજેટ 2022-2023માં કરેલ જોગવાઈઓને કારણે કઈ કઈ ચીજવસ્તુઓ મોંધી થશે તેના પર કરીએ એક નજર. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા…

ઝઘડિયા : માફિયાઓ બેફામ, તંત્રનું મૌન : અનેક ગામોમાં નદીમાં પુલીયા બનાવી રેતી ઉલેચતા માફિયાઓ બેફામ

ઝઘડિયના અનેક ગામોમાં નદીમાં પુલીયા બનાવી રેતી ઉલેચતા માફિયાઓ બેફામ નર્મદા નદીમાંથી લાંબા સમયથી ગેરકાયદે રેતી ખનનથી પર્યાવરણને ખતરો રેતી માફિયાઓ પર રાજકીય નેતાઓના હાથ ખનીજ માફિયાઓ સોશિયલ મીડિયામાં ગૃપ…

સુરતનાં પલસાણાની પ્રોસેસર્સ મિલની ભીષણ આગ 11 કલાકે કાબૂમાં,11 કલાકની જહેમત બાદ ત્રણ લોકોના મળ્યા મૃતદેહ

ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો11 કલાકની જહેમત બાદ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવ્યાપલસાણા પોલીસે ઘટના સ્થળે જઈ આગળની કાર્યવાહી હાથ ધરી સુરત નાં પલસાણા ખાતે આવેલ સૌમ્યા…

કામરેજ તાલુકાના આંબોલી ખાતે કેમ કરવામાં આવ્યું પેટ્રોલ પંપ સીલ

કામરેજ ના આંબોલી ખાતેબાયો ડીઝલનું વેચાણ ચાલતું હોવાની ફરિયાદમામલતદાર અને તેમની ટીમ દ્વારા પેટ્રોલ પંપ સીલપેટ્રોલ પંપ પર રેડ કર્તા પાંચ હજાર લીટર જેટલો જઠ્ઠો મળી આવ્યો કામરેજ તાલુકાના આંબોલી…

સુરતમાં લક્ઝરી બસમાં 58 સેકન્ડમાં જ બ્લાસ્ટ થયા બાદ આગ લાગી,જુવો પુરી વિગત

સુરત ખાનગી લક્ઝરી બસ મોત મામલો.ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે વ્યક્તિઓ ઘાયલઅન્ય મુસાફરો અને ડ્રાઇવરના નિવેદન લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી ગઈકાલે રાતે સુરતના હીરાબાગ…

error: