Satya Tv News

Tag: gujarat

અમદાવાદમાં અકસ્માત બાદ અવેરનેસ રેલી યોજી, ઈજાગ્રસ્ત ડોકટર પણ જોડાયા રેલીમાં;

અમદાવાદ ગુજરાત હાઇકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર ઉપર તાજેતરમાં એક કારચાલકે વહેલી સવારે સાયકલિંગ માટે નીકળેલા લોકોને અડફેટે લીધા હતા.જેમાં ડોકટર પણ સામેલ હતા. ત્યારે લોકોમાં હવે જાગરૂકતા લાવવા વિવિધ સાયકલિંગ…

સુરતના સચિન પાલી ગામે 3 બાળકોના આઈસ્ક્રીમ ખાધા બાદ મોત, કારણ હજુ અકબંધ;

સચિન પાલી ગામે ગત રાત્રિએ બાળકોએ આઈસ્ક્રીમ ખાધા હતા. જે બાદ 3 બાળકોના મોત થયા. આ ઘટનામાં સચિન પાલી ગામે 4 બાળકોએ એક સાથે આઈસ્ક્રીમ ખાધો હતો. જેમાં ત્રણ બાળકોના…

સુરતમાં ગિરિરાજ સિંહના જવાહરલાલ નહેરુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહાર;

કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંહે પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન જવાહરલાલ નહેરુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ…

વડોદરા રિફાઈનરીમાં 200 ફૂટ ઉંચેથી લોખંડની ગડરો ધડાકાભેર તૂટી, 5 માળના ફ્લેટ ધ્રૂજી ગયા;.

વડોદરા નજીક ગુજરાત રિફાઇનરીમાં 18 દિવસ પૂર્વે થયેલા કેમિકલ બ્લાસ્ટ બાદ આગની દુર્ઘટનાની ગૂંજ હજૂ રહીશો વિસર્યા નથી ત્યાં નવા બનતા પ્લાન્ટમાં ગુરુવારે સવારે 200 ફૂટ ઉંચેથી લોખંડની મસમોટી અને…

વડોદરા નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માત, અમદાવાદ તરફ જતા એક ટ્રકે પાછળની ટ્રકમાં ધડાકાભેર મારી ટક્કર;

વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં સુરત તરફથી અમદાવાદ તરફ જતા એક ટ્રકે પાછળની ટ્રકમાં ધડાકાભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.…

ભરૂચ કચ્છ એક્સ્પ્રેસમાં મહારાષ્ટ્રના નાસીક ખાતે રહેતી સુનિતાના પર્સમાંથી ‌‌‌ 2.16 લાખની ચોરી;

મહારાષ્ટ્રના નાસીક ખાતે રહેતી સુનિતા અશોક પાલદે તેમના સાથી મિત્રો ડો. સીમા પાટીલ, વેન્કટેશ ખેરનાથ સાથે કચ્છ એક્સ્પ્રેસ ટ્રેનમાં ભુજથી વાપી આવવા માટે નિકળ્યાં હતાં. તેમના મિત્ર ડો. સીમા પાટીલ…

પાટણમાં મોડીરાત્રીએ રહેણાંક મકાનમાં પરિવાર સૂતો હતો અને આગ લાગતા 2ના મોત, 3 ઘાયલ;

પાટણ જિલ્લાના સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. રાત્રિના સમયે મકાનમાં પરિવાર સૂતો હતો ત્યારે અગમ્ય કારણોસર આગી લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 4 વર્ષીય બાળક…

અંકલેશ્વરમાં છૂટાછેડા થયેલ મહિલા પોતાના માતાપિતાને આપતી હતી ત્રાસ;

અંકલેશ્વર GIDC વિસ્તારમાં અભયમ ટીમ અને પોલીસ સાથે માથાકૂટ.સનસિટી સોસાયટીમાં છૂટાછેડા થયેલ મહિલા પોતાના જ માતાપિતાને ત્રાસ આપતી હતી GIDC પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે જતા પોલીસ સાથે પણ કરાય માથાકૂટ…

વડોદરામાં પાર્ટી પ્લોટની બહાર ઉદ્યોગપતિની કારમાંથી દાગીના-કપડાંની ચોરી;

દાહોદ જિલ્લાના સંજેલી ગામમાં રહેતા પ્રીતિબેન જીતેન્દ્રભાઈ કોઠારીની દીકરીના 26 નવેમ્બરના રોજ રાત્રે સેવાસી ખાતે આવેલા આરાના પાર્ટી પ્લોટમાં લગ્ન હતા. લગ્નમાં દીકરીને મહેમાનો તરફથી સોનાના દાગીનાની ભેટ તેમજ રોકડ…

ઝઘડિયા સેવા સદન પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર ખાડાને કારણે અકસ્માત;

ઝઘડિયા સેવા સદન પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પરથી ગત રોજ બાઇક ચાલકો પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની બાઇક ઝઘડિયા સેવા સદન પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી…

error: