અંકલેશ્વર : લાયન્સ શાળાના પટાંગણમાં ત્રણ સંસ્થાના સહયોગથી યોજાય રક્તદાન શિબિર
અંકલેશ્વર GIDC લાયન્સ શાળામાં યોજાયો રક્તદાન કેમ્પ ઇન્ડસ્ટ્રીયલ એરિયા,લાયન્સ વુમન અને લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજન મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન મહાદાન કર્યું અંકલેશ્વર GIDCમાં આવેલ લાયન્સ શાળાના પટાંગણમાં રક્તદાન શિબિરનું…