Satya Tv News

Tag: GUJRAT

રાજકોટમાં સોનાના શો રૂમમાં કામ કરતો સેલ્સમેન રુ. 4.71 કરોડની કિંમતના દાગીના લઇ ફરાર

અક્ષર માર્ગ ઉપર આવેલ શિલ્પા લાઇફસ્ટાઇલ નામના સોનાના શો રૂમમાં થઇ છેતરપિંડી રાજકોટ શહેરમાં ફરી એકવાર સોનાના શોરૂમમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. અક્ષર માર્ગ ઉપર આવેલ શિલ્પા લાઇફસ્ટાઇલ…

શોર્ટ સર્કિટથી આગ:પાંડેસરામાં મસાલાની દુકાનમાં આગ લાગતાં અફડાતફડી મચી, સામાન બળીને ખાક થઈ ગયો

સુરત સુરતના પાંડેસરા સ્થિત મસાલાની દુકાનમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને ત્યાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો…

દલદલ ભરેલા તળાવમાં દીપક બુઝાયો:ગોધરામાં નાહવા પડેલો દીકરો તળાવમાં ડૂબી જતાં માતાનું હૈયાફાટ આક્રંદ; હાજર સૌ કોઇ હચમચી ગયા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં દેવ તલાવડી આવેલી છે. આ તલાવડીમાં લોકો નાહવા માટે જતા હોય છે. ત્યારે આ તલાવડીમાં કેટલાક બાળકો જોડે નાહવા માટે ગયા હતા, જેમાં એક બાળકનું મોત…

તીર કપાળમાં ઘૂસી ગયું:છોટા ઉદેપુરમાં પાડોશીએ ધનુષ-બાણથી હુમલો કરતાં ઘાયલ, મગજ-આંખની નસો સુધી પહોંચી ગયું, ઓપરેશન કરાયું

શહેરના સયાજી હોસ્પિટલ ખાતે કપાળમાં વાગેલા તીર સાથે લવાયેલા યુવાનની ન્યુરો સર્જરી વિભાગ અને ઓપ્થોમોલોજી વિભાગે સફળ સર્જરી કરી છે. ઘટના અંગે સયાજી હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુરના કવાંટ…

વડોદરાના નવાબજારની ત્રણ દુકાનોમાં આગ, મોટી દુર્ઘટના થઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વડોદરાના નવાબજારમાં આવેલી ત્રણથી ચાર દુકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં નવાબજારમાં મણિલાલ ડાહ્યાભાઈ અને ત્રણ દુકાનમાં ભીષણ આગ લાગી હતી. જેથી નવાબજારમાં…

અભયમ ભરૂચ જિલ્લાની મહિલાઓ માટે પ્રશાસનીય કામગીરી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન ના ભરૂચ જિલ્લામાં સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ અને ગુજરાતમાં સફળતા પૂર્વક આઠ વર્ષ પૂર્ણ. ગુજરાત રાજ્યની વિશેષતાઓ એ છે કે એ છે…

વડોદરા: મકરંદ દેસાઈ રોડ પર મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયો

મકરંદ દેસાઈ રોડ પર અનુસુ બંગલોમાં રહેતા મમતાબેન આશુતોષભાઈ રાવલ સયાજી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરે છે. તેમના પતિ એલ એન્ડ ટી નોલેજ સિટીમાં મેનેજર તરીકે નોકરી કરે છે…

ભીષણ આગ:વડોદરાના પાદરા નજીક વિઝન કંપનીમાં આગ ફાટી નીકળી, આખી કંપની બળીને ખાખ

વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ એટલી વિકરાળ હતી કે, તેમાં સમગ્ર કંપની બળીને ખાખ થઈ ગઈ…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર કાર ચાલક યુવતીએ સ્કૂટર ચાલકને ફંગોળ્યો, યુવતીની ધરપકડ

અંકલેશ્વર મા આવેલ રામકુંડ અને શિપ્રા મંદિર તથા ગૌશાળાનુ વિઝિટ કરાયુ જિલ્લા ના કલેકટર તુષાર સુમેરા અને મામલેદાર દ્વારા વિઝીટ કરાયુ ડોદરા શહેરના આજવા રોડ ન્યુ વીઆઇપી રોડ સુપર બેકરી…

ઈટાલીના નવા બનેલા મહિલા પીએમ જ્યોર્જિયા મેલોની તેમની પહેલી ભારત મુલાકાતમાં પીએમ મોદીના ખાસ વખાણ કર્યાં હતા.

દુનિયામાં પીએમ મોદીની લોકપ્રિયતા કોઈનાથી અજાણી નથી. ઈટાલીના નવા બનેલા મહિલા પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની આજે તેમની ભારતની પહેલી મુલાકાતે આવ્યાં છે અને આ દરમિયાન પીએમ મોદી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં…

error: