Satya Tv News

Tag: GUJRAT

રાજ્યમાં ઉત્તરના ઠંડા પવનો 15 કિમીની ઝડપે ફુંકાતા ઠંડીનો ચમકારો, 3 દિવસમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચી શકે

ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો, ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત…

સાગબારા: નવ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ નાં પ્રયાસ બૂમાબૂમ કરતા નરાધમ ભાગી ગયો;

સાગબારા તાલુકામાં નદી કિનારે રમતી નવ વર્ષની માસૂમ બાળકીને જોઈ નરાધમની દાનત બગડી નર્મદા જિલ્લામાં મહિલા અત્યાચારની ઘટના સામે આવી રહી છે. તેમાં પણ બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાંની…

સુરત : ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી,સુરતમાં પૂર્વ પ્રેમીએ કટરથી પ્રેમિકાનું ગળું ચીરી નાખ્યું

ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ,સુરતમાં પૂર્વ પ્રેમીએ કટરથી પ્રેમિકાનું ગળું ચીરી નાખ્યુંગૃહમંત્રીએ કહ્યું-‘ઘટનાને ગંભીરતાથી લેવાશે, ગંભીરતાથી પગલાં લેવાશે: હર્ષ સંઘવી સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા વેકરીયા જેવી ઘટના…

અંકલેશ્વર : ૨૫ હજારથી વધુની છેતરપીંડી કરવાના મામલામાં શહેર પોલીસે ચાર ઈસમોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી

કુરિયર રિટર્ન કરવાનું કહી ૨૫ હજારથી વધુની છેતરપીંડી કરવાનો મામલોછતીસગઢ પોલીસે છેતરપીંડીમાં સંડોવાયેલ ચાર ઈસમોને ઝડપી પાડ્યાશહેર પોલીસે ચાર ઈસમોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી અંકલેશ્વર ઓ.એન.જી.સી.ના ગેસ્ટ હાઉસના વેટરને કુરિયર…

SCIENCE FACT: પુરૂષોના શરીરમાં નિપલ્સ શા માટે હોય છે? રસપ્રદ છે વૈજ્ઞાનિક કારણ, જાણીને લાગશે નવાઈ

આપણા શરીરના દરેક અંગને પોતાનું કોઇને કોઇ કાર્ય હોય છે. સ્ત્રી અને પુરૂષ બંનેના શરીરના બાંધા અને અંગોમાં ઘણો તફાવત જોઇ શકાય છે. સ્ત્રીઓમાં ઋતુચક્ર અને માતૃત્વ ધારણ કરવાની ક્ષમતાના…

દીકરીની ફીની ચિંતામાં પિતાએ આત્મહત્યા કરી

ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે અને ફીના ધોરણ ઊંચા છે તે મુદ્દો ચૂંટણી પ્રચારમાં ગાજ્યો હતો. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આ મુદ્દે આક્રમક બન્યા હતા અને મફત શિક્ષણની જાહેરાતો…

નર્મદા : જિલ્લાના પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓની પત્રકાર પરિષદ

નર્મદા જિલ્લાના પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓની પત્રકાર પરિષદ8 તારીખે જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભાની થશે મતગણતરીશ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલમાં હાથ ધરાશે મતગણતરી તા.૦૮ મીએ નર્મદા જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા…

કેન્સરની સારવાર પહેલાં મોઢામાં પાઇપ સાથે મતદાન કરવા આવ્યા,તો કોઈ વ્હીલચેર પર તો કોઈ લાકડીના ટેકે ટેકે મત આપવા પહોંચ્યા

અમદાવાદના એક આધેડ મોઢાની અંદર હોઠનું કેન્સર હોવા છતાં પોતાના ભાઈ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. કેન્સર હોવાથી પોતે બોલી શકતા નથી તથા મોઢામાં પાઇપ લગાવી હતી છતાં આધેડ પોતાનો…

વડોદરા : લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે જર્જરીત બનેલા ડાઇવિંગ બોર્ડની તાત્કાલિક રીપેરીંગ કામગીરી શરૂ

મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે અને લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે ડાઈવીંગ બોર્ડ જે જર્જરીત હાલતમાં હતું તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી…

ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું લોકેશન હાથ લાગ્યું:જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વારમાં હોવાની ચર્ચા

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કર્યા બાદ હવે ઓરેવા (OREVA) કંપનીના માલિક જયસુખ પટેલનું લોકેશન સામે આવ્યું છે. ઓરેવાના જયસુખ પટેલનું લોકેશન હરિદ્વારમાં હોવાની ચર્ચા સામે આવી…

error: