Satya Tv News

Tag: GUJRAT

Final Exit Poll 2024 Lok Sabha Election: કયા રાજ્યમાં કોના માટે કેટલી બેઠકો?

દિલ્હી- ભાજપ 7, ઈન્ડિયા એલાયન્સ-0 ઉત્તર પ્રદેશ- NDA 66, INDIA 14 (BJP 62, કોંગ્રેસ 3, SP 11, BSP 0, RLD 2) હરિયાણા- ભાજપ 8, કોંગ્રેસ 2 પંજાબ- ભાજપ 3, કોંગ્રેસ…

ભરૂચ રાજકોટના અગ્નિકાંડ બાદ નગરપાલિકાનું ફાયર સિવિલ હોસ્પિટલમાં પહોંચતા જ ચોંકાવનારા જોવા મળ્યા દ્રશ્યો

સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં હોસ્પિટલના બિન ઉપયોગી બેડ અને આગ લાગી શકે તેવા કોટનના ગાદલા ગોધરા અને સ્પંચના ગાદલાને લઈ આપી નોટીસ ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી હોવાનો આરોપ લગાવી ફાયર…

સહેલીના ભાઈએ છેડતી કરતા 14 વર્ષની તરુણીનો ગળે ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ

સુરતના પરવત ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો.8 માં ભણતી 14 વર્ષની તરુણી અઠવાડીયા અગાઉ બાજુમાં રહેતી બહેનપણીના ઘરે ગઈ હતી ત્યારે બાથરૂમમાં નહાતા બહેનપણીના ભાઈએ ટુવાલ લેતી વખતે તેને બાથમાં…

અંકલેશ્વરના ઑ.એન.જી.સી. ઓવર બ્રિજમાં પડેલ તિરાડ રાતોરાત પૂરી કોન્ટ્રાક્ટરે ભીનું સંકેલી લીધું

બ્રિજમાં પડેલ તિરાડ મામલોરાતોરાત કોન્ટ્રાક્ટરે સંકેલી લીધુંતિરાડ પૂરી ભીનું સંકેલી લીધું અંકલેશ્વરના ઑ.એન.જી.સી. ઓવર બ્રિજમાં પડેલ તિરાડ રાતોરાત પૂરી કોન્ટ્રાક્ટરે ભીનું સંકેલી લીધું હતું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી શહેરને જોડતા ઑ.એન.જી.સી…

ઝઘડિયા તાલુકાના હરીપુરા પાસે માર્ગ અકસ્માત

ઝઘડિયા તાલુકાના હરીપુરા પાસે માર્ગ અકસ્માત થતા એકનું મોત અન્ય એક વ્યક્તિ ને ઇજા પહોંચી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા પાસે માર્ગ અકસ્માત મા એક વવ્યક્તી નું સ્થળ ઉપર મોત…

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા પરિવાજનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ કર્મી સહિત પરિવાજનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો અંકલેશ્વરના ડી.વાય.એસ.પી ડો.કૂશલ ઓઝાના માર્ગ દર્શન હેઠળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનો…

ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પૂતળું ફૂંકી હુરિયો બોલાવ્યો

તૃષ્ટીકરણની રાજનીતિની ઝાટકણી કઢાઈબેનર્જીનું પૂતળું ફૂંકી હુરિયો બોલાવ્યોઓબીસી મોરચાએ વિરોધ કરી દેખાવો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તૃષ્ટીકરણની રાજનીતિ રમી OBC માં મુસ્લિમોને સમાવવાની મમતા સામે ભરૂચ જિલ્લા ભાજપ OBC મોરચાએ…

સુરત અને વડોદરામાં ગરમીએ ભૂક્કા બોલાવી દીધા, લીધા 24 લોકોના જીવ, કોઇક ગભરામણ તો કોઇક હાર્ટ એટેક

રાજ્યમાં વધી રહેલ ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તો અમદાવાદ સિવિલ સહિત…

લ્યો બોલો,સવા વર્ષથી મરામત હેઠળ રહેલ ONGC બ્રિજના કામમાં ગોબાચારી

સવા વર્ષથી મરામત બાદ બ્રિજમાં ગોબાચારીબ્રિજમાં રિતાડ પડી હોવાના પુરાવાઓ સામે આવ્યાદ્રશ્યો સામે આવતા ઉઠ્યા સવાલો ભરૂચ જીલ્લાની નમાલી રાજકીય નેતાગીરીના રાજમાં સરકારી અધિકારીઓ નરી ગોબાચારી કરી રહ્યા છે. સવા…

10 વર્ષીય બાળકના ઉપર ટ્રકના ટાયર ફરી વળ્યાં

ભરૂચની એબીસી ચોકડીએ આનંદ રેસ્ટોરેન્ટ નજીક એક મોપેડ ચાલક મહિલાને ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોપેડ પર સવાર બે બાળકો માર્ગ પર પટકાયા હતાં.જેમાથી એક 10 વર્ષીય બાળકના…

error: