Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર : કનોરીયા કંપની સામે જી.ઇ.બીની બાજુમાં વાંસના ઝાડ નીચેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

વાંસના ઝાડ નીચેથી મળ્યો મૃતદેહઅજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યોમૃતકના વાલી વારસાની શોધખોળ શરૂ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કનોરીયા કંપની સામે જી.ઇ.બીની બાજુમાં વાંસના ઝાડ નીચેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો…

અંકલેશ્વર NH 48 પર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ સામે ભયાનક અકસ્માત

અંકલેશ્વર NH 48 પર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ સામે ભયાનક અકસ્માત ટેન્કર ચાલકે કારનો બનાવ્યો કુચ્ચો, કાર સવારનું કરુણ મોત. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે…

નેત્રંગ કવચિયા ગામ પાસે અકસ્માતમા બાઈક ચાલકનું મોત

નેત્રંગ માંડવી રોડ પર આવેલા કવચિયા ગામ પાસે બાઇક અને બોલેરો ગાડી વચ્ચે અકમાત થતા બાઇક ચાલક ને ગંભીર ઈજાને પગલે બારડોલી હોસ્પિટલ ખાતે લઇ જતા રસ્તામાં જ મોત નિપજ્યું…

ઝાડા-ઉલટીના કેસમાં વધારો ,એકસાથે 23 લોકોની તબિયત લથડી

બનાસકાંઠાનાં પાલનપુરમાં આરોગ્ય વિભાગની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવવા પામી છે. પાલનપુરમો વોર્ડ નંબર 6 કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. વોર્ડ નં. 6 નાં 2 કિલોમીટર સુધીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર…

અમદાવાદ વીડિયો મુકતા જાણીતા ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સરે વિદ્યાર્થીના મોઢા પર પેશાબ કર્યો

અમદાવાદ: મેરા વિડીયો બનાને કી તેરી હિમત કેસે હુંઇ, મે તુજે કાટ ડાલુગા કહીને જાણીતા બોડી બીલ્ડર અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફલ્યુએન્સર રજત દલાલે એક વિદ્યાર્થીનું અપહરણ કરીને તેને માર માર્યો છે.…

કેન્સરની બીમારીએ પોલીસ કર્મચારીને બનાવ્યો ગુનેગાર

પોલીસ સ્ટેશનમાં ઉચાપત કેસમાં સાબરમતી પોલીસે જયેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યું કે પોલીસકર્મી જયેન્દ્રપરંતુ વર્ષ 2016 થી નવેમ્બર 2023 સુધી પોલીસકર્મી જયેન્દ્રસિંહએ મુદ્દામાલ જમા કરાવેલ ન હતો…

RVNL શેરના ભાવ ભાગશે! રેલવે PSUને મળ્યો મોટો ઓર્ડર, બે વર્ષમાં આપ્યું 900 ટકાથી વધારે રિટર્ન

BSEની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, રેલ વિકાસ નિગમ લિમિટેડને ઈસ્ટર્ન રેલવે તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડરની વેલ્યુ 391 કરોડ રૂપિયા છે. કંપનીએ આસનસોલ વિભાગના સીતારામપુરમાં બાયપાસ બનાવવાનો…

અંકલેશ્વર 23 વર્ષીય યુવાને ટ્રેન આગળ પડતું મૂકી અગમ્ય કારણોસર કર્યો આપઘાત

અંકલેશ્વરની સુરવાડી બ્રિજ નીચે બાપુ નગરમાં રહેતા 23 વર્ષીય યુવાને ટ્રેન આગળ પડતું મૂકી અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર ઑ.એન.જી.સી.બ્રિજ…

લાકડીયા નજીક ઇક્કો ટ્રેલરમાં ઘુસી જતા પરિવારનાં 6 લોકોનાં મોત

ગાંધીધામ: ક્ચ્છનાં આડેસર નજીક આવેલા મોમાઈમોરા દર્શન કરવા આવેલા પરિવારને કાળનો ચક્ર ભરખી ગયો હતો. લાકડીયા – રાધનપુર નેશનલ હાઇવે પર ઇક્કો કાર અને ટ્રેઈલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.…

error: