Satya Tv News

Tag: GUJRAT

મતદાન પહેલા કોંગ્રેસે ગુમાવી સુરત બેઠક, ભાજપ સાથે સેટિંગ કર્યાનો કુંભાણી પર આક્ષેપ

મતદાન પહેલા જ કોંગ્રેસે સુરત લોકસભા બેઠક ગુમાવી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો દાવ કરી નાંખ્યો છે. ત્યારે કોંગ્રેસ હવે…

પાંચ વર્ષમાં સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો, પાટીલ દંપતી પાસે છે આટલી પ્રોપર્ટી

નવસારી બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ બંને મિલકતની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં પાંચ વર્ષમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો થયો છે.…

સ્વામી નારાયણ મંદિર પાછલ માં આગ લાગી હતી…પણ કોઈ નુકશાન થયું નથી

આજરોજ બપોરના સમય ગાળા દરમ્યાન ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ના પાછળના ગેટ પર ગેસ લાઇન નું કામકાજ ચાલુ હોય અચાનક ગેસ લાઇન લીકેજ થતા તેને લીધી વીજ વાયર શોર્ટ થતા…

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું

ચૈતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યુંAAP અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિતમોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ આજરોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે પરિવારજનો…

નર્મદા : પુણેથી આવેલા 91 વર્ષીય વૃદ્ધ પરિક્રમાવાસીએ ભીષણ ગરમી વચ્ચે પણ નર્મદા પરિક્રમા કરી

પુણે ના 91 વર્ષીય વૃદ્ધએ પરિક્રમા કરીભીષણ ગરમી વચ્ચે પણ નર્મદા પરિક્રમા કરીઘણા સમયથી પરિક્રમા કરવાની ઈચ્છા હતી મહારાષ્ટ્રના પુણેથી આવેલા 91 વર્ષીય વૃદ્ધ પરિક્રમાવાસીએ ભીષણ ગરમી વચ્ચે પણ નર્મદા…

તિલકવાડા : 12 વર્ષીય બાળકીએ રમઝાનના 30 રોજા પૂર્ણ કરી સસાઈદ ના રોજા રાખ્યા

12 વર્ષીય બાળકી સસાઈદના રોજા રાખ્યાએક અઠવાડિયા સુધી સસાઈદના રોજા રાખીલોકોએ ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા તિલકવાડામાં 12 વર્ષીય બાળકીએ રમઝાનના 30 રોજા પૂર્ણ કરી સસાઈદ ના રોજા રાખી ખુદાની બંદગી…

અંકલેશ્વર : જુના બોરભાઠા ગામના નદીકિનારે થી બિનવારસી હાલત માં મૃતદેહ મળ્યો

ગામના નદીકિનારેથી મળ્યો મૃતદેહ32 વર્ષીય યુવાનનો મળ્યો મૃતદેહકપડાંપરથી થઈ ઓળખાન અંકલેશ્વર ના જુના બોરભાઠા ગામ ના નદીકિનારે થી બિનવારસી હાલત માં એક યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો આજરોજ સવારના…

આજે નામદાર હાઇકોર્ટ દ્વારા મને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે: ચૈતર વસાવા

અમને અનુમાન છે કે ડેડીયાપાડા વિધાનસભામાંથી 80% મત અમને મળશે: ચૈતર વસાવા આવનારી 19 અને 20 તારીખથી અમે ડેડીયાપાડામાં પ્રચાર શરૂ કરીશું: ચૈતર વસાવા આજે ફરી એકવાર સાબિત થઈ ગયું…

ભરૂચના સાંસદની સંપત્તિ 5 વર્ષમાં કેટલી વધી

ભરૂચ લોકસભા બેઠક માટે સાતમી ટર્મ માટે ઉમેદવારી કરનારા ભાજપના મનસુખ વસાવા તથા તેમના પત્નીની સ્થાવર અને જંગમ સંપત્તિમાં 5 વર્ષમાં 1.18 કરોડનો વધારો થયો છે. 2019ની ચૂંટણીમાં તેમણે પોતાની…

ભરૂચ શહેરમાં કમોસમી વરસાદ કમોસમી વરસાદથી પડવા છતાં ગરમીમાં કોઇ રાહત નહીં

ભરૂચમાં શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો હતોભરૂચમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ જામ્યો..ભર બપોરે ધોધમાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગુજરાત રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ…

error: