100% મતદાન માટે શૈક્ષિક મહાસંઘ નર્મદા દ્રારા લોક જાગરણ.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદાના જિલ્લા અઘ્યક્ષશ્રી દેવેન્દ્રભાઈ જાદવની તથા મહામંત્રી મહેન્દ્ર ભાઈ વસાવાની અઘ્યક્ષતામાં જિલ્લાના તમામ તાલુકામાં બેઠક યોજવામાં આવી. બેઠકની સૌપ્રથમ…