Satya Tv News

Tag: GUJRAT

સુરત : જુના અદાવતે મિત્રએ જ મિત્ર પર કર્યો ચપ્પુ વડે જીવલેણ હુમલો, જુવો CCTV

સુરતના ઉધના વિસ્તારામાં જીવલેણ હુમલો,મિત્રએ મિત્ર પર જ કર્યો જીવલેણ હુમલો,સમગ્ર ઘટના થઇ CCTVમાં કેદ અન્ય મિત્રોએ હુમલાખોરને પોલીસેને સોંપ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી સુરતના ઉધના વિસ્તારમાં મત્રએ મિત્ર…

સુરતમાં મુસ્લિમ યુવાને પરિણીતા પર આચર્યુ દુષ્કર્મ, વીડિયોથી બ્લેકમેઇલ કરી વારંવાર બનાવતો હવસનો શિકાર

સુરતમાં વધુ એક ચોંકાવનારી દુષ્કર્મ ઘટના સામે આવી છે. શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાને એક યુવાને હવસનો શિકાર બનાવી છે. યુવક દ્વારા પરિણીતાને બ્લેકમેઇલ કરીને વારંવાર હવસનો શિકાર…

ભરૂચ લોકસભા પર હવે જામશે ચતુષ્કોણીય ચૂંટણી જંગ , ભરૂચ લોકસભા માં ખરાખરી નો જંગ જામશે

ભરૂચ લોકસભા પર હવે જામશે ચતુષ્કોણીય ચૂંટણી જંગમનસુખ વસાવા સાતમી વાર ચૂંટણી મેદાનમાંAIMIM ની અને છોટુ વસાવા ની પણ એન્ટ્રી ભરૂચ લોકસભામાં ખરાખરી નો જંગ જામશે કારણ કે અત્યાર સુધી…

અંકલેશ્વર દેશી બનાવટના તમંચા અને કારતૂસ સાથે પરપ્રાંતીય ઇસમને ઝડપી પાડ્યો

દેશી બનાવટના તમંચા અને કારતૂસ પકડાયસુરેશ મંડલ આરોપીની ધરપકડકુલ 15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામની મારુતિધામ-2 સોસાયટીમાંથી દેશી બનાવટના તમંચા અને કારતૂસ સાથે ઇસમને ઝડપી પાડ્યો હતો…

અંકલેશ્વર ચોરી થયેલ હાઈવા ટ્રક સાથે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડી 10.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

હાઈવા ટ્રક કરાય હતી ચોરીપોલીસે ત્રણ ઇસમોને ઝડપી પડ્યા10.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ હાઈવા ટ્રક સાથે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડી 10.10 લાખનો મુદ્દામાલ…

વાલિયા અંકલેશ્વર નોકરીએ જતા આધેડને ફંગોળી મોત નિપજાવી ઇક્કો ચાલક નાસી છૂટ્યો

ઇકો ચાલકે બાઈકને મારી ટક્કરબાઈક ચાલકનું ઘટના સ્થળે મોતGRP કંપનીમાં કામ કરતો હતો મૃતક વાલિયાના નલધરી ગામ નજીક બાઇક પર અંકલેશ્વર નોકરીએ જતા આધેડને ફંગોળી મોત નિપજાવી ઇક્કો ચાલક નાસી…

જંબુસર વેડચ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં બે યુવક તણાયા તે પૈકી એકને બચાવી લેવાયો જ્યારે ડાભા ના યુવાનની શોખોળ હાથ ધરાઈ હતી.

નર્મદા કેનાલમાં બે યુવક તણાયાએકને બચાવી લેવાયો જ્યારે એકની શોખોળ ચાલુડાભા ના યુવાનની શોખોળ હાથ ધરાઈ જંબુસર તાલુકાના વેડચ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં જંબુસર નો એક યુવક તથા…

ભરૂચ વોરાસમની ગામમાં હોળી પ્રગટાવવાના સમયમાં એક યુવક દાઝયો

વોરાસમની ગામમાં બન્યો બનાવહોળી પ્રગટાવવાના સમયે યુવક દાઝયોહાલ યુવકની સારવાર કરવામાં આવી ભરૂચ જિલ્લાના વોરાસમની ગામમાં હોળી પ્રગટાવવાના સમયમાં એક યુવક દાઝયો હતો.જેને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.…

અંકલેશ્વર દોઢ દિવસનું નવજાત બાળક ત્યાજી દેવાયું

અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર નિષ્ઠુર જનેતા માત્ર દોઢ દિવસનું નવજાત બાળક ત્યાજી ભાગી જતાં સ્થાનિક યુવાનો અને પોલીસે બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયું હતું. અંકલેશ્વર શહેરના ભરચક વિસ્તાર આવેલ…

અંકલેશ્વર પશુપતિનાથ મહાદેવ મંદિરમાં 5 કિલો ચાંદીની ચોરીના મામલામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

પશુપતિનાથ મંદિર ચોરીનો મામલોચોરીમાં વધુ એક આરોપીની ધરપકડ2 આરોપીઓની આગળ ધરપકડ થઈ હતી અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં 5 કિલો ચાંદીની ચોરીના મામલામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી…

error: