Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર એચ.ડી.એફ.સી બેન્કના આસિસ્ટન્ટ મેનેજરે સાત ગ્રાહકોને લોભામણી લાલચ આપી નકલી એફડી બનાવી 70 લાખની રકમ કરી ચાઉ

HDFC આસિસ્ટન્ટ મેનેજરે 7 ગ્રાહકોને આપી લાલચનકલી એફડી બનાવી 70 લાખની રકમ કરી ચાઉઆસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી સામે નોંધાય વિરુધ્ધ અંકલેશ્વરની એચ.ડી.એફ.સી બેન્કના આસિસ્ટન્ટ મેનેજરે સાત ગ્રાહકોને લોભામણી લાલચ આપી…

અંકલેશ્વરમાં 22 વર્ષીય યુવતીનું બે ઇસમો ફોર વ્હીલ ગાડીમાં અપહરણ

22 વર્ષીય યુવતીનું અપહરણબે ઇસમો ફોર વ્હીલમાં કર્યું અપહરણઅપહરણ કરતાં પોલીસ ફરિયાદ અંકલેશ્વરના કોસમડી ગામની સફેદ કોલોનીમાં આવેલ મંદિરે દર્શન કરી ઘરે પરત ફરતી 22 વર્ષીય યુવતીનું બે ઇસમો ફોર…

ભરૂચમાં બોડા કચેરીએ એક મહિલા અરજદારનું ઝેરી દ્રવ્ય પી આત્મહત્યા કરવાનો પ્રયાસ જોવો સ્યુસાઇડ નોટ શું કહ્યું

કેબીનમાં જ મહિલાએ ગટગટાવ્યુ ઝેરી દ્રવ્યમહિલાએ દવા ગટગટાવતા બોડા કચેરીમાં નાશ ભાગઆત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ અંકબધ. ભરૂચમાં BAUDA ની કચેરીમાં એક મહિલા અરજદારે દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો..…

ભરૂચ શંકરાચાર્ય મઠ વહેલી સવારે અજાણ્યા ઈસમે મંદિર પર પેટ્રોલ છાંટી કર્યો સળગાવવાનો પ્રયાસ

ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વએ નિશાન બનાવતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ વ્યાપી ગયો છે. આ અંગેની જાણ થતાં જ વિવિધ સંગઠનો સાથે જોડાયેલા લોકો…

ભરૃચ ની વસંત મિલ ચાલ માં યુવાનને જીવતો સળગાવી દેવાના બનાવ નો ભેદ ઉકેલાયો જાણો શું છે સમગ્ર ઘટના

રૃપિયા આપી લગ્ન કર્યા બાદ યુવતી પરત ન આવતા રૃપિયા પરત ન આપતાં ગુનાને અંજામ આપ્યો.. ભરૂચ ની જુનીવાડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવી હત્યા ના…

અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામની સીમમાં જોખમી કેમિકલ ઠલવાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.

અંકલેશ્વર-પાનોલી ઔધ્યોગિક વસાહતનો જોખમી ઘન કચરો તાલુકાનાં વિવિધ ગામોની સીમમાં ઠાલવી નાશ કરવામાં આવતો હોવાની અનેક બનાવો ભૂતકાળમાં સામે આવ્યા છે.ત્યારે અજાણ્યા ઇસમો દ્વારા ઔધોગિક વસાહતમાંથી ખરોડ ગામની સીમમાં મદ્રેસા…

ભરૂચ શ્રવણ ચોકડી પર ગતરોજ રાત્રીના એક યુવકની મોટરસાયકલ સ્લીપ થઈ જતા ડિવાઇડર સાથે અથડાતા મોત

શ્રવણ ચોકડી નજીક સર્જાયો અકસ્માતઅજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત.બાઇક ચાલકને ટક્કર મારી,વાહન ચાલક ફરાર ભરૂચ શ્રવણ ચોકડી પર ગતરોજ રાત્રીના એક યુવકની મોટરસાયકલ સ્લીપ થઈ જતા ડિવાઇડર સાથે અથડાતા મોઢાના…

હોળીના કારણે સતત 3 દિવસ બેંકો બંધ રહેશે

આ વખતે દેશમાં સોમવાર 25 માર્ચ 2024ના રોજ હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીના દિવસે દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આ સાથે ચોથા શનિવારને કારણે 23 માર્ચ અને…

અજાણ્યા પર વિશ્વાસ મૂકી ભૂલ કરી:સુરતમાં માતાને અંતિમ પત્ર લખી મહિલા કોન્સ્ટેબલે જીવ ટૂંકાવ્યો, નિરાશાના કારણે આપઘાત કર્યાની આશંકા

સુરતમાં સીંગણપોર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પોલીસને…

અંકલેશ્વર અમરાવતી બ્રિજને બંધ કરવામાં આવતા કોંગ્રેસીઓએ મુલાકાત લઈ ભ્રષ્ટચારના આક્ષેપ કર્યા

અમરાવતી બ્રિજને બંધ કરતા કોંગ્રેસીઓએ લીધી મુલાકાતકોંગ્રેસીઓએ મુલાકાત લઈ ભ્રષ્ટચારના આક્ષેપ કર્યાછેલ્લા 6 મહિના જ બંધ છે બ્રિજ અંકલેશ્વર-રાજપીપળાને જોડતા માર્ગ ઉપર 6 મહિનામાં જ દઢાલ પાસેના અમરાવતી બ્રિજને બંધ…

error: