Satya Tv News

Tag: GUJRAT

વાઘોડિયામાં પ્રેમી સાથે રંગરેલિયા માટે પ્રેમિકાએ 7 વર્ષની બાળકી સાથે કર્યું ચોંકાવનારું કામ

વાઘોડિયા રોડ પર પ્રેમીને મળવા માટે મહિલા નિર્દયતાથી પોતાની 7 વર્ષની માસુમ દીકરીને માર મારીને રૂમમાં પૂરી દેતી હતી. જોકે આ વાતની જાણ બાળકીએ પિતાને કરી ત્યારે પિતા ચોંકી ગયા…

હાંસોટ પોલીસ સ્ટેશનમાં બે લોકોને બંદૂકની ગોળી વાગી, જુઓ વધુ

ભરૂચના હાંસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે ખેડૂતો ગોળી કાઢવા જતાં ફાયરિંગ થતાં બંનેને ઇજાઓ પહોંચી હતી. જેથી બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ભરૂચના…

અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસને જી.આઈ.ડી.સી. બસ ડેપોમાંથી મળી આવેલ બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા

રાજ્યમાં ગુમ થનાર સગીર વયના બાળકોને શોધી કાઢવા માટે વડોદરા રેન્જ આઈ.જી સંદીપ સિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ મયુર ચાવડા દ્વારા સૂચનાઓ આપેલ જેને આધારે ડી.વાય.એસ.પી. સી.કે.પટેલના માર્ગ દર્શન હેઠળ…

વિદેશી વિદ્યાર્થીઓ સાથે નમાઝ પઢવા, હુમલો અને તોડફોડ કરવાને લઈને ગુજરાત યુનિવર્સિટીમાં હોબાળો

https://youtube.com/shorts/vBDj-o5CGu0?feature=share ગુજરાત યુનિવર્સિટીમાં પથ્થરમારા મુદ્દે અમદાવાદ પોલીસ કમિશ્નરે નિવેદન આપ્યું હતું કે, પોલીસને આ બાબતે જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક યુનિવર્સિટી પહોંચી હતી. અહીં નમાઝ કેમ પઢી રહ્યો છો કહેતા…

અંકલેશ્વર મોતાલી પાટિયા પાસે રાહદારી યુવાનને ટેમ્પો ચાલકે ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત

ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોતરાહદારી યુવાનને ટેમ્પો ચાલકે મારી ટક્કરમોતાલી પાટિયા પાસે બન્યો બનાવ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર મોતાલી પાટિયા પાસે રાહદારી યુવાનને ટેમ્પો ચાલકે ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓને…

લોકસભા ચૂંટણીઃ દાહોદમાં BTP અને BTTSના જિલ્લા પ્રમુખનું રાજીનામુ, BTP ના પૂર્વ અધ્યક્ષ પર કર્યો આક્ષેપ

રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા જ રાજકિય ઉથલપાથલ થઇ રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે BTPને ઝટકો લાગ્યો છે. દાહોદ BTP જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર મેડાએ રાજીનામું આપ્યું છે.…

નેત્રંગ : મહિલા પ્રોફેસરના ફોટો પાડવા સહિતના મુદ્દે વિધાર્થીઓનો હોબાળો

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે હોબાળોકોલેજ બાહર અસંખ્ય વિધાર્થીઓએ કર્યો હોબાળોમામલો થાળે પાડવાના પ્રયત્નો શરૂ કરાયા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે મહિલા…

અંકલેશ્વર : હોળી ધુળેટી પર્વમાં દારૂની મહેફીલ જામે તે પહેલા પોલીસે બગડ્યો ખેલ, ચિપ્સની આડમાં જતો 16.57 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો, 2 ઝડપાયા 2 વોન્ટેડ

અંકલેશ્વરમાં ચિપ્સની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ.હોળી-ધૂળેટી પર્વમાં પાર્ટી અર્થે લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો.LCB પોલીસે રૂ. 16.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.પોલીસે 2 ઝડપી પાડી વધુ 2 ને જાહેર કર્યા…

અંકલેશ્વરમાં બોર્ડ પરીક્ષામાં ઉતરાવ્યો હતો હિઝાબ !મુસ્લિમ વાલીઓએ તેને લઇ કર્યો વિરોધ

અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ પાસે હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. બનાવ અંકલેશ્વર GIDC માં આવેલી લાયન્સ હતો. જે મામલે આજે વાલીઓનું ટોળું વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તનના આક્ષેપ સાથે શાળામાં પહોંચ્યું…

error: