Skip to main content

Satya Tv News

Tag: GUJRAT

સુરતમાં એક ભૂલે પરિવારને રડાવ્યો:બે વર્ષનો પુત્ર રડતા પિતાએ 5નો સિક્કો આપ્યો, ગળી જતાં શ્વાસ રૂંધાવા લાગ્યો

પુત્ર રડતા પિતાએ 5નો સિક્કો આપ્યોગળી જતાં શ્વાસ રૂંધાવા લાગ્યોબાળકની હોસ્પિટલમાં સારવાર પર https://www.instagram.com/reel/C4e7xT2AwNm/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== સુરત શહેરનાં ઉધના વિસ્તારમાં બે વર્ષનો દીકરો રડતો હોવાથી પિતાએ 5 રૂપિયાનો સિક્કો રમવા આપ્યો હતો.…

આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ષો થી ફરજ બજાવતા ડોક્ટરની રાતોરાત થઈ બદલી

સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બજાવતા હતા ફરજડોક્ટરની રાતોરાત થઈ બદલીબદલી થઈ જતાં ચકચાર મચી આમોદ નાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ષો થી ફરજ બજાવતા તબીબ ડોક્ટર સંજય ની રાતોરાત બદલી થઈ જતાં…

નેત્રંગ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસના મહિલા કર્મચારીઓ માટે સ્વ રક્ષણ તાલીમ યોજાઇ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ ના મહિલા કર્મચારીઓ માટે નેત્રંગ ખાતે આવેલ સ્વામિારાયણ મંદિર માં સ્વ રક્ષણ તાલીમ યોજાઇ હતી. ઇ.એમ.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ ઈમરજન્સી સર્વિસ સાથે કાર્યરત…

બોર્ડની પરીક્ષામાં માસ કોપી કેસ! ક્યાંક બારીમાંથી તો ક્યાંક ક્લાસમાં આવી પેપર લખાવાયું

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં માસ કોપી કેસની ઘટના સામે આવતા ખળભળાટ. ગુજરાતના આણંદ જિલ્લામાં બે જગ્યાએ બોર્ડની પરીક્ષામાં સામુહિક ચોરી એટલેકે, માસ કોપી કેસની ઘટના પ્રકાશમાં આવી. આણંદ જિલ્લાના…

‘હવે દાદાને રિટાયર્ડ કરવાના છે, એમની તબિયત નાદુરસ્ત છે’:ચૈતર વસાવા

લોકસભાની ચૂંટણીઓને લઇને રાજ્યમાં પ્રચારના શ્રીગણેશ થઇ ગયા છે. ત્યારે ભરૂચ બેઠક પર વસાવા V/S વસાવાની જંગ શરૂ થઇ ગઇ હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય અગાઉ ચૈતર વસાવાના…

ગુજરાતમાં ભાજપ જોડો યાત્રા,ભરૂચના સાંસદ સહિત ભરૂચ નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખે બીટીપી રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાની મુલાકાત લીધી, મહેશ વસાવા ભાજપમાં જોડાવાના હોવાનો તખ્તો તૈયાર કરવાના ભાગરૂપે બેઠક યોજાઇ હોવાની ચર્ચા.

લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ જોડો યાત્રા નો પ્રારંભ થયો હોય તેવું જણાઈ રહ્યું છે, કોંગ્રેસ ઉપરાંત પ્રાદેશિક પક્ષોના, અપક્ષ ના ધારાસભ્યો તથા માજી ધારાસભ્યો ભાજપ તરફ પ્રયાણ કરી રહ્યા છે,…

ભરૂચ એક્સપ્રેસવે બુલેટ ટ્રેન ભાડભૂત બેરેજ યોજના જમીન વળતરની માંગ સાથે ખેડૂતોનો કલેક્ટર કચેરીએ વિરોધ

ખેડૂતો દ્વારા 55 આવેદનપત્ર પાઠવવામાં આવ્યા..વળતર સમાન વળતર મળે તે માંગ.લોકસભા ચૂંટણીનો કરશે બહિષ્કાર ખેડૂતો ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વેના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમને લઈ આંદોલનના…

કચ્છના ભીમાસરમાં નશાખોર પતિએ પત્નીને છરીના 18 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી

રાપર તાલુકાના ભીમાસર ભુટકિયા ખાતે રવિવારે પત્નીએ પતિને કામ ઉપર જવાનું કહેતાં બોલાચાલી બાદ નશાખોર પતિએ પોતાની પત્નીને છરીના 18 ઘા ઝીંકી તેની કરપીણ હત્યાને અંજામ આપ્યો હોવાની ઘટનાથી પંથકમાં…

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા 45 લાખના ખર્ચે સાત જેટલા માર્ગોનું રીકાર્પેટિંગના કામનું ખાતમુહૂર્ત કરાયું

ચોમાસાની સીઝનમાં બિસમાર બનેલ અંકલેશ્વરના વોર્ડ નંબર-૯ સહિત સાત માર્ગોના રિકાર્પેટિંગ માટે નગર પાલિકા દ્વારા 45 લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.જે માર્ગોના રિકાર્પેટિંગના કામનું આજરોજ પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના…

જેપી નડ્ડાનું રાજ્યસભામાંથી રાજીનામું

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશથી રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે કારણ કે તાજેતરમાં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયાં હતા તેથી તેમણે હિમાચલના સાંસદ તરીકે રાજીનામું…

error: