Satya Tv News

Tag: GUJRAT

વાગરા : ભેરસમ ગામે નેરોલેક પેન્ટ્સ કંપનીએ હાઈ માસ્ટ લાઇટિંગ ટાવર સ્થાપિત કર્યો

વાગરા ના ભેરસમ ગામે કંસાઈ નેરોલેક કંપની એ હાઇમાસ્ટ એલ.ઇ.ડી. ટાવર ગ્રામજનો ને અર્પણ કર્યો હતો.ટાવર રોશની થી ઝગમગાટ થતા પ્રજા જનોમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી. ઝફર…

છોટુ વસાવા : મહેશ ના સમજ છે. જે ભાજપમાં જાય છે. અમે નવી પાર્ટી બનાવીશું અને લડીશું

માંડવીના ઉશકેર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું. જેમાં દેશમાં બનાવતી ચૂંટણી થાય છૅ આમાં કોઈનું ભલું થવાનું નથી. આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ…

અંકલેશ્વર દસ દિવસથી ગુમ થયેલ અસ્થિર મગજની મહિલા અંકલેશ્વરના લેકવ્યુ પાર્ક ગાર્ડનના નાળા માંથી મળી આવી

દસ દિવસથી ગુમ થયેલ અસ્થિર મગજની મહિલા મળીઅંકલેશ્વરના લેકવ્યુ પાર્ક ગાર્ડનના નાળા માંથી મળી આવી.મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી અંકલેશ્વરના લેકવ્યું પાર્કના નાળામાંથી 10 દિવસથી ગુમ અસ્થિર મગજની મહિલા…

ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની જાહેરાત

રાજ્યમાં હાલમાં 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું, જેમાં વધુ 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે આજે…

સામસામે બે ટ્રકની ટક્કરથી ત્રણનાં મોત:ધોલેરા-વટામણ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત

અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. સામસામે ધડાકાભેર અથડાતા બે ટ્રક રોડ પરથી નીચે ઊતરી ગઈ હતી. જેમાં બન્ને ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ…

કોંગ્રેસમાં લાંબી મજલ કાપનાર નારણ રાઠવા હવે કેસરિયા કર્યાં

લોકસભા ચૂંટણી પહેલા ભાજપે આદિવાસી બેલ્ટમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા છે. ફરી એકવાર ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આ ઓપરેશન પાર…

આજે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક: સેન્સ પ્રક્રિયા દરમિયાન મળેલા નામો પર કરાશે ચર્ચા

આજે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતની 26 લોકસભા બેઠકોને લઇ ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવશે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ બેઠક…

બાળમજૂરી: ડેડીયાપાડા પંથકમાં ઈંટનાં ભઠ્ઠાઓમાં કુમળીવયના બાળમજૂરી કરતા બાળકો છતાં સ્થાનિક તંત્ર ચૂપ કેમ??

ડેડીયાપાડા માં ઠેરઠેર ઈંટના ભઠ્ઠાઓથી પર્યાવરણને માઠી અસર નર્મદા જિલ્લામાં એક બાજુ સરકાર નું “મારી માટી મારો દેશ” અભિયાન અને બીજી તરફ એજ માટીમાં આદિવાસી બાળકોનું ખુલ્લેઆમ શોષણ ડેડીયાપાડા તાલુકામાં…

એક ફૂલ દો માલી, ભરૂચના અંકલેશ્વરમાં ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં ગુપ્તાંગ કાપી બેની કરપીણ હત્યા.

અંકલેશ્વર સારંગપુર ગામની યોગેશ્વર સોસાયટીના મકાનમાં કરાય ડબલ હત્યા અન્ય પ્રેમી સાથે છૂટાછેડા થયેલ પ્રેમિકાને કઢંગી હાલતમાં જોતા બની ઘટના નવા પ્રેમીએ જૂના પ્રેમીનું ગુપ્તાંગ કાપી કરી બંનેની કરપીણ હત્યા…

સુરત: યુવકે વેલેન્ટાઇ ડેના દિવસે જ પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી

ઘર માલિકને પ્રેમજાળમાં ફસાવી ભાડુઆત મહિલા 96.44 લાખ લઇ પ્રેમી સાથે ભાગી ગઇ શહેરમાંથી એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમા ભાડુઆત પ્રેમિકાએ મકાનમાલિકને પોતાના પ્રેમજાળમાં ફસાવીને…

error: