Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર:પોલીસ મથકના ASI નિવૃત્ત થતાંનો વિદાય સમારોહ શેઠના હૉલ ખાતે યોજાયો

પોલીસ મથકના ASI નો વિદાય સમારોહASI રમેશ વસાવાનો વિદાય સમારોહ યોજાયોપોલીસ કર્મીનું સાલ ઓઢાડી કર્યું સન્માન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના એ.એસ.આઈ રમેશ વસાવા નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારોહ…

ભરૂચમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો,પાલિકાઓ માટે આજથી બે દિવસ સેન્સ લેવામાં આવશે

14મી તારીખે પ્રમુખ,ઉપપ્રમુખની ચૂંટણી યોજાશેજિ.પં.પ્રમુખના બંગલા ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ.નવા પ્રમુખ,ઉપપ્રમુખની વરણી માટે તજવીજ શરૂનગરપાલિકાઓમાં પ્રમુખ માટે સ્ત્રી બેઠક ભરૂચ જિલ્લા પંચાયતમાં 14મી તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની…

ડભોઇ: 70 જેટલા ધરફોડ ચોરીના મામલો,લાખોના મુદામાલ સાથે બે વ્યક્તિની ધરપકડ,અન્ય વોન્ટેડ

પલાસવાડા ખાતેથી ધરફોડ ચોરીનો મામલોલાખોના મુદ્દામાલ સાથે બે વ્યક્તિની ધરપકડ કરી5 ધરફોડ ચોરોને પકડવા માટે તજવીજ હાથ ધરીકુલ 17,39,960નો મુદ્દામાલ કર્યો કબ્જે ડભોઈ તાલુકાના પલાસવાડા ખાતેથી 70 જેટલા ધરફોડ ચોરીના…

અંકલેશ્વર:કોસમડી ગામના તળાવમાં ડૂબી ગયેલ આધેડનું રેસ્ક્યુ ઓપરેશન

કોસમડી ગામના તળાવમાં યુવક લાપતાનાહવા પડેલ આધેડ ડૂબી જતાં લાપત્તાDPMC,GIDC પોલીસ મથકે કરી જાણરેસ્ક્યુ ઓપરેશન કરી આધેડની શોધખોળ હાથ ધરી અંકલેશ્વરના કોસમડી ગામના તળાવમાં નાહવા પડેલ આધેડ ડૂબી જતાં લાપત્તા…

અંકલેશ્વર: દેશમાં વિવિધ વિકાસથી લોકો પ્રભાવિત થઈ સાયકલ યાત્રાનું આયોજન કર્યું

પૂણે થી દિલ્હી સાયક્લિંગ યાત્રાસાયકલિસ્ટ પ્રતિક દાસરડા ભરૂચ પહોંચ્યાપ્રધાનમંત્રીનાં 73 માં જન્મોદિવસ પૂણે થી દિલ્હી સાયક્લિંગ યાત્રામાં નિકળેલા સાયકલિસ્ટ પ્રતિક દાસરડા ભરૂચ આવી પહોંચતા ભરૃચનાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ. નિલેશ ચૌહાણ.…

અંકલેશ્વર:ને.હા.પરની તાપી હોટલ પાસેથી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો,બાતમીદાર વોન્ટેડ

સુરતથી ચોરી થયેલ ટેમ્પોમાંથી દારૂનો જથ્થો ઝડપાયોને.હા.પરની તાપી હોટલ પાસેથી ટેમ્પો ઝડપાયોટેમ્પો તપાસ કરતા દારૂની બોટલો મળી આવીસુરત ગ્રામ્ય પોલીસના PSIના બાતમીદાર વોન્ટેડકુલ 9.15 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર બી…

ડભોઇ વર્ષ 2020મા બનેલ દુષ્કર્મ અને સગીરાને ગર્ભવતી કરવાના ગુન્હામાં નરાધમને ડભોઇ એડિશનલ એન્ડ સેસન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી અંશ 5000નો દંડ ફટકાર્યો છે, જ્યારે ભોગબનનાર સગીરાને 5 લાખ વળતર લીગલ ઓથોરિટી માંથી ચૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

ડભોઇ એડિશનલ અને સેસન્સ કોર્ટના જજ એચ.જી.વાઘેલાનાઓની કોર્ટમાં બળાત્કાર અને ગર્ભવતી કરવાના ગુન્હામાં નરાધમને કોર્ટે 20વર્ષની સજા કરી છે મળતી માહિતી મુજબ નરાધમ જયેશભાઇ નગીનભાઈ સોલંકી ઘર જમાઈ બની રહેતો…

ભરૂચ જિલ્લા લઘુમતી મોરચા ના પ્રમુખ તરીકે સેગવા ના સાદિકભાઈ નાથા ની વરણી

મહામંત્રી પદે રહાડપોર ગામના ગુલામફરીદ પટેલ નિમણુંક કરાઈ ભરૂચ તાલુકા ના સેગવા ગામના માજી સરપંચ અને ભાજપ માં સક્રિય રહી પાર્ટી નું કામ કરતા સાદિકભાઈ ઉર્ફે ગુલામ નાથા ની જિલ્લા…

એસ.સી.પી.એફ. કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસ નિમિત્તે રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંત એચ.પટેલ કોલેજના આચાર્ય ડૉ.કેયુર કે. પારેખ તથા કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યા હતો. આ સ્પર્ધાની અંદર કોલેજમાંથી કુલ ભાઈઓ બહેનોની…

ભારતનું સૂર્ય મિશન ‘આદિત્ય-એલ વન’ 2 સપ્ટેમ્બરનાં રોજ લૉન્ચ કરવામાં આવશે.

સૂર્યનું અધ્યયન કરનારી પ્રથમ અંતરિક્ષ આધારિત વેધશાળા સંબંધિત ભારતનું સૂર્ય મિશન ADITYA L1, 2 સપ્ટેમ્બરનાં રોજ લૉન્ચ કરવામાં આવશે. મિશનને ભારતીય સમયાનુસાર શ્રીહરિકોટાથી સવારે 11.50એ લૉન્ચ કરવામાં આવશે. આદિત્ય L1…

error: