અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને થશે લાભ,6 લાખથી વધુ ફી વાળા અભ્યાસક્રમમાં સહાય
રાજ્યના અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જે અભ્યાસક્રમોમાં ફી રૂ. 6 લાખ કરતાં વધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની વધારાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે. ગુજરાતના અનુસૂચિત…