Satya Tv News

Tag: PMO

રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી ૧૯ મી તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે,અને ચુંટણીનુ ચિત્ર સ્પષ્ટ બની ચુક્યુ છે ત્યારે તંત્ર દ્વારા ન્યાયિક અને તટસ્થ રીતે ચુંટણી યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં…

ભરૂચ: ચા-વાળો, વોચમેન અને સરપંચની સમયસૂચકતાથી ATM તોડી ₹7.69 લાખ ચોરનાર ચોર ઝડપાયો

દહેજ બાયપાસ ઉપર આવેલા ફાઈવ સ્ટાર પ્લાઝામાં HDFC બેંકની બ્રાન્ચ અને બાજુમાં જ ATM આવેલું છે. શુક્રવારે મધરાતે ઉત્તરપ્રદેશનો આસિફ રહવર રઝા ATM તોડવા ગ્રાઈન્ડર મશીન, હથોડી, છીણી, પકડ લઈ…

ભરૂચમાં બુટલેગરો બેખોફ અને બેફામ, દરોડામાં LCB ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ, એક પોલીસકર્મી ઘવાયો

રાજ્યમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો બેખોફ અને બેફામ દારૂનો વેપલો કરી રહ્યા છે. હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી વચ્ચે દારૂની રેલમછેલ અટકાવવા ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભોલાવ ઉદ્યોગનગરમાં દરોડો પાડ્યો હતો. રેડ…

સુરતના ડિંડોલીમાં રેપનો ભોગ બનેલી બાળકીનું 9મું ઓપરેશન, શરીરમાં હજુ 200 ટાંકા, ત્રણ વર્ષ સુધી તો બેસી શકતી નહોતી

બળાત્કારના ગુનાઓમાં કોર્ટ લાલ આંખ કરીને આરોપીઓને જન્મટીપ કે ફાંસીની સજા ગણતરીના દિવસોમાં આપતી થઈ છે. ત્યારે પીડિતાને ઝડપી ન્યાય મળતો થયો છે. જોકે પીડિતાની દૃષ્ટિએ અને એમાં પણ માસૂમ…

અંકલેશ્વર : ભરૂચ જિલ્લા સતાપક્ષના દંડક ઓડિયો વાઇરલ થયો,ફેસબુક પોસ્ટ ઉપર કોમેન્ટ કરનારને ગાળો ભાંડી

ભરૂચ જિલ્લા પંચાયતની ગડખોલ બેઠકના ચૂંટાયેલા સભ્ય અને જિલ્લા પંચાયતમાં સત્તારૂઢ ભાજપ પક્ષના દંડક એવા અનીલ વસાવાનો ધમકી આપતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વર્તમાન સમયે અંકલેશ્વર તાલુકાની…

અંકલેશ્વર : ગડખોલ પંચાયતની ચૂંટણી મામલે ફેસબુક મારફતે મીઠા પાણીની અલાયદી યોજના સંદર્ભે બંને પેનલ વચ્ચે બબાલ

અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે ના પ્રચાર જોરશોરથી પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગડખોલ ગ્રામ પંચાયતની પરસ્પર વિરોધી જૂથો વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી ચરમસીમાએ જોવા મળી રહ્યો છે.…

અંકલેશ્વર નોટીફાઇડ વિસ્તારમાં કોમન પ્લોટ શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવવાતા સ્થાનિકોએ આપ્યુ આવેદનપત્ર

અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોએ આજ રોજ જીઆઇડીસીના રિજિયોનલ ઓફિસર ધવલ વસાવાને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું અને કોમન પ્લોટ નંબર ૭ ને શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવી દેવાનો વિરોધ કર્યો હતો…

દેશના પહેલા CDSનું નિધન:જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન

પત્ની મધુલિકા સહિત 13ના મોતકુન્નુર4 મિનિટ પહેલાસરકારે તપાસના આદેશ આપ્યારાજનાથ સિંહ દિલ્હીમાં CDSના પરિવારને મળ્યાગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હોસ્પિટલમાંઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન…

UPADATE :CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત, 13 લોકોના મોત, રાજનાથ સિંહ CDS રાવતના ઘરે પહોંચ્યા

તામિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી. એમાં ચીફ ઓફ ડિફેન્સ…

ભરૂચ પડવાણિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ મતદારોને ધમકી આપતાના ગ્રામજના આક્ષેપ

ભરૂચ પાંડવાણિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે માજી સરપંચ કે જેવો ઉપર વિવિધ પોલીસ મથકોમાં પ થી વધુ ગુના દાખલ થયેલા હોવાના આક્ષેપ સાથે તેઓ દ્વારા મતદારોને…

error: