Satya Tv News

Tag: RAIN

ભરૂચ- અંકલેશ્વરમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભરૂચના વિવિધ વિસ્તારો સહિત અંકલેશ્વરના વાલીયા ચોકડી, ભડકોદ્રા ,કાપોદ્રા પાટીયા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં મેઘરાજાએ છેલ્લા ઘણા સમયથી…

ગુજરાતના આ 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં હાલ એક ઓફ શોર ટર્ફ અને શિઅર ઝોન એક્ટિવ છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 28 જુલાઇ સુધી સમગ્ર…

 રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

રાજ્યમાં ગઈકાલે પડેલા આફતના વરસાદ ને કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે. રાજ્યમાં ગઈકાલે પડેલા વરસાદ (Rain)ને કારણે ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 40 પશુઓના પણ મોત થયાના સમાચરા…

ભરૂચ શહેરમાં કમોસમી વરસાદ કમોસમી વરસાદથી પડવા છતાં ગરમીમાં કોઇ રાહત નહીં

ભરૂચમાં શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો હતોભરૂચમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ જામ્યો..ભર બપોરે ધોધમાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગુજરાત રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ…

ઉત્તર ભારતમાં જળપ્રલયે સર્જી ભારે તારાજી

ભારે વરસાદને કારણે ઉત્તર ભારતમાં તારાજી સર્જાઈ છે. ધોધમાર વરસાદથી હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. જેથી PM મોદીએ હિમાચલ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીને સહાયની ખાતરી આપી…

મેઘરાજા મેઘરાજા વધુ એક ધમાકેદાર રાઉન્ડ માટે ગુજરાત તૈયાર રહે ભારે પવન સાથે ત્રાટકશે મેઘરાજા: અંબાલાલ

ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. તેમણે કહ્યું કે, આગામી 15 જુલાઈથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહીહવામાન નિષ્ણાંત અંબાલાલ…

ભારે વરસાદને પગલે ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 11 જુલાઈ સુધી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ.વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. તેમણે…

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે ફુંકાશે પવન

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,…

ગુજરાતના 82 તાલુકાઓ વરસાદ વરસ્યો

11 તાલુકાઓમાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં 82 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં 11 તાલુકાઓમાં 1 ઈંચ…

error: