Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

અંકલેશ્વર જુગારીયાઓની મહેફિલ જામી !પોલીસે 1 લાખના મુદ્દામાલ કર્યો કબ્જે

જુગારીયાઓની મહેફિલ જામી1 લાખના મુદ્દામાલ કર્યો કબ્જેપાંચ જુગારીયાઓને વોન્ટેડ જાહેર કર્યા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તાડ ફળિયામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂ.1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે…

આમ આદમી પાર્ટી નેતા અને દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા આવ્યા જેલની બહાર;

આમ આદમી પાર્ટી નેતા અને દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા તેઓ આજે જેલમાંથી બહાર આવ્યા છે. રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના 3આરોપીની જામીન અરજી પર સુનાવણી…

વડોદરા શહેરમાં રવિવારે આગની ત્રણ ઘટનાઓનો ઘટી , દીવાની ઝાળથી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

વડોદરા શહેરમાં રવિવારે આગની ત્રણ ઘટનાઓનો ઘટી હતી. જે પૈકી સવારે 11:45 વાગ્યે પાણીગેટ નજીક ગોલવાડમાં ધર્મેશ ચુનાવાલાના મકાનમાં સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો. જેની આગને ફાયર બ્રિગેડ ઓલવી રહ્યું હતું.…

ભરૂચ :તા. 22 જાન્યુઆરીએ રાજ્યમાં તમામ કતલખાનાઑ બંધ રાખવા સરકારનો અનુરોધ

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને હવે બાકી રહ્યો ટૂંક સમયસમગ્ર દેશના હિન્દુઓમાં ઉત્સાહનો માહોલભરૂચ નગરપાલિકા દ્વારા પરિપત્ર કર્યો જાહેરકતલખાના બંધ રાખવા પાલિકા દ્વારા અનુરોધ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ…

અંકલેશ્વરમાં આવેલી મામલતદાર ઓફીસના પાછળના ભાગે આગ ભભૂકી

અંકલેશ્વરમાં આવેલી મામલતદાર ઓફીસના પાછળના ભાગે આગ ભભૂકી ઉઠતાં અધિકારીઓ સહિત કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આગની જાણ અંકલેશ્વરના ફાયર બ્રિગેડને કરાતા ટીમે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.…

ભેંસલી સ્થિત રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટરનો આપઘાત કરતા કંપની બહાર ભીડ એકત્રિત થઈ

વાગરા તાલુકાના ભેંસલી નજીક આવેલ રિલાયન્સ પોલિસ્ટર કંપનીના લેબર કોન્ટ્રાક્ટરે બિલ પેમેન્ટ બાકી પડતા આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ ને પગલે કંપની ના ગેટ ની બહાર કામદારો…

ભરુચ એલસીબીએ વાલિયાની શેરડીના ખેતરની બાજુમાંથી 13.69 લાખનો દારૂ અને વાહનો મળી કુલ 18.24 લાખના મુદ્દામાલ સાથે પાંચ બુટલેગરોને ઝડપી પાડ્યા

ભરુચ એલસીબીએ વાલિયાની સિલુડી ચોકડીથી ડુંગરી ગામ જવાના માર્ગ ઉપર નલધરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાંથી 13.69 લાખનો દારૂ અને વાહનો મળી કુલ 18.24 લાખના મુદ્દામાલ સાથે પાંચ બુટલેગરોને ઝડપી…

વડોદરાની ચોકડી બ્રિજ નીચે પાર્કિગમાં ઊભેલા ટ્રકમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો, 1ની ધરપકડ કરી, બે વોન્ટેડ

વડોદરા વિસ્તારમાં અવારનવાર ભારતીય બનાવટના વિદેશી દારૂની ઘૂસણખોરી પર શહેર પોલીસે લગામ લગાવી છે, ત્યારે વડોદરા શહેર PCBએ ગતરોજ ગોલ્ડન ચોકડી પાસે આવેલી હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રકમાંથી કોથડાની આડમાં દારૂના…

PM મોદીએ ​​શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી

અયોધ્યામાં રામમંદીરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. આ દરમિયાન આજે PM મોદીએ ​​શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. આ સાથે PM મોદીએ વિશ્વભરમાં ભગવાન…

31 જાન્યુઆરી બાદ બંધ થઈ જશે તમારું FASTag ?

રોડ પર ગાડી ચલાવવા માટે ટોલ ટેક્સ આપવાની જરૂર પડે છે એ તો બધાને ખબર છે. જે માટે પહેલા તમારે લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહીને ટોલ ટેક્સ આપવો પડતો…

error: