Satya Tv News

Category: ક્રાઇમ

ED એ 23 હજાર કરોડની છેતરપિંડી મુદ્દે, ABG શિપયાર્ડ સામે મની લોન્ડરિંગનો દાખલ કર્યો કેસ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. 22,842 કરોડથી વધુની કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે આ કેસ, જેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. દેશના સૌથી…

ડેડિયાપાડાના ધારાસભ્ય એ ગ્રીષ્માં વેકરીયા હત્યામાં ન્યાય અપાવવા બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

“બેટી પડાઓ બેટી બચાવો” એ ફક્ત કહેવા ખાતરજ છે : ધારાસભ્ય મહેશ વસાવા સુરત નાં કામરેજમાં ૨૧ વર્ષીય વિદ્યાર્થીની ગ્રીષ્માં વેકરીયા નું નરાધમ દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરી દેવામાં…

વાલિયા :વાલિયા પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોથી 52 હાજરનો વિદેશી દારૂ કર્યો કબ્જે

વાલિયા પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોથી દારૂ કર્યો કબ્જેમહિલા સહિત બે બુટલેગરોની ધરપકડતો ત્રણ બુટલેગરોને કર્યા વોન્ટેડ જાહેર વાલિયા પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત…

14મી ફેબ્રુઆરી વેલન્ટાઈન દિવસે ભાઈએ બહેનના ચારિત્ર પર શંકા રાખી કોયતા વડે હુમલો કર્યો હતો

કામરેજ તાલુકાનાં ઘલુડી ગામે બમ્પ કોલોનીમાં રહેતા અજયભાઇ અરવિંદભાઇ વસાવા પત્નિ સુમિત્રાબહેન તથા છોકરી દિવ્યા (7) તથા પુત્ર કેયુર (5) સાથે રહી મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અજય…

સુરત : યુવતીની હત્યાના ન્યાય મતે ભાજપના ધારાસભ્ય આવ્યા આગળ,મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરી રજૂઆત

સુરતમાં યુવતીની હત્યાના ન્યાય મતે ભાજપના ધારાસભ્ય આવ્યા આગળ પરિવાર ને ન્યાય માટે ધારાસભ્યની રજૂઆત મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરી રજૂઆત સુરતના કામરેજમાં થયેલ ગ્રીષ્માં હત્યા કેસ મામલે ધારાસભ્ય કરી સીએમને…

સુરત : પોલીસ શહેરમાં ગુનાખોરી ઓછી હોવાની વાત,સતત યાત્રાને લઇને સૂરત બગડી

ખંડિત જગ્યામાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી સુરત પોલીસ શહેરમાં ગુનાખોરી ઓછી હોવાની વાત ગુજરાતના સુરત શહેરની સુરત દિવસેને દિવસે બગડી રહી છે સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી…

સુરત : ગેરકાયદેસર ચાલતા કપલ બોક્સમાં દરોડા,સમાજના લોકો દ્વારા પોલીસને રજૂઆત કરાઈ હતી

સુરતમાં મોડે મોડે સુરત પોલીસ જાગીસુરતમાં ગેરકાયદેસર ચાલતા કપલ બોક્સમાં દરોડાસમાજના લોકો દ્વારા પોલીસને રજૂઆત કરાઈ હતીવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી મોડે મોડે સુરત પોલીસ જાગી ત્યારે સુરતમાં…

સુરત હત્યા કેશ માં નવો વળાક ફેનિલે કહ્યું, ‘પ્રેમસંબંધ અંગે ગ્રીષ્માના પરિવારને ખબર પડતાં મારાં માતા-પિતાને માર્યા એટલે મેં હત્યા કરી

સમાજમાં બદનામીના ડરે મામલો હત્યા સુધી પહોંચી ગયો, ફેનિલ હેરાન કરતો હોવાની પરિવારે ફરિયાદ કરી હોત તો ગ્રીષ્મા બચી ગઈ હોતગ્રીષ્માના પરિવારનો દાવો હતો, ‘ફેનિલ એકતરફી પ્રેમમાં હતો’, ફેનિલનું નિવેદન…

સુરતમાં સતત ચોથા દિવસે જાહેરમાં હત્યાની ઘટના, ભેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યા

પાંડેસરા ભેસ્તાન માં એક દારૂના અડ્ડા પર બાઇટિંગ ને લઈ થયેલા ઝગડામાં બે અજાણ્યા ઈસમોએ એક નું ગળું દબાવી કરી હત્યા યુવાની હત્યા ને લઇને પરિવાર શોકમાં ગરકાઉ મૃતક વસીમ…

સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ખુલાસો: 7-7 વાર આરોપી અને યુવતીના પિતા વચ્ચે થયું હતું સમાધાન

કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી નાખીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા ચગાવી છે. તેનાથી પણ વિચલિત…

error: