Satya Tv News

Category: ક્રાઇમ

પુષ્પા ફિલ્મથી ઈન્સ્પાયર થઈને ચંદનની ચોરી કરનાર યુવક ઝડપાયો

ટ્રકમાં ₹ 2.45 કરોડનું લાલ ચંદન છુપાવીને ટ્રાન્સપોર્ટ કરવાનો બનાવ્યો હતો પ્લાન ‘પુષ્પા’ ફિલ્મથી પ્રેરિત થઈને આ શખ્સે 2.45 કરોડના લાલ ચંદનની ચોરી કરી સોશ્યલ મીડિયા પર આપને દર બીજા…

ડેડીયાપાડા વિસ્તારમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી સગીર કન્યા ઉપર ગૅંગરેપની ઘટના :કૂલ 6 આરોપીઓ જેલમાં

સામુહિક બળાત્કારના ગુનાના તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરતી નર્મદા પોલીસ દેડિયાપાડા વિસ્તારમા ધોરણ 11 માં અભ્યાસ કરતી સગીર કન્યા ઉપર ગેંગરેપ થયો હોવાની વિગત સામે આવતા ચકચાર મચી જવા પામી…

શિનોર : સાધલીમાં ગતરાત્રીના ચાંદની પાર્ક સોસાયટીમાં ચોરી થઇ,જાણો વધુ વિગત

સાધલીમાં ગતરાત્રીના ચાંદની પાર્ક સોસાયટીમાં થઇ ચોરીએક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ રકમ લઇ ફરારસોસાયટીમાં લગાવેલ સી.સી.ટી.વી કેમેરામાં ત્રણ ઈસમો કેદપોલીસે સી.સી.ટી.વી ફૂટેજ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા કર્યા ચક્રોગતિમાન…

અંકલેશ્વર : પેટ્રોલ પંપ પરથી રૂપિયા પડવાવાનો જૂનો કીમિયો ફરી સક્રિય, 1.30 લાખની થઇ ઠગાઇ, ઘટના CCTVમાં કેદ

અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલ પેટ્રોલ પંપના કર્મી સાથે 1.30 લાખની ઠગાઇ રામેશ્વર પેટ્રોલિયમના કર્મચારીને નોટ બદલાવનું કહી ગઠિયો ઠગી થયો ફરાર 500,2000ની રૂપિયાની નોટો મળી 1.30 લાખની રોકડ લઇ…

સુરત:અપહરણ થયેલું 2 વર્ષનું બાળક 72 કલાક બાદ મળ્યું,

સુરતમાંથી અપહ્ત થયેલું 2 વર્ષનું બાળક 72 કલાક બાદ મળ્યું,અપહરણ કરનાર મહિલા પણ ઝડપાઈપોલીસે લોકોની મદદ માગતા બાળકના ફોટો સાથેની વિગતો લોકો સામે મુકી છે.બાળક કે અપહરણકારોના નામ ગુપ્ત રખાશે-…

અંકલેશ્વર-વડોદરા વચ્ચે ટ્રેનમાં સોના-ચાંદીના દાગીના ભરેલી ₹3.89 લાખની મત્તા ભરેલી 3 બેગની ચોરી

યુવતી તેની માતા અને ભાઈ સાથે લગ્નમાં હાજરી આપવા ગોવાથી અમદાવાદ આવી રહી હતી નાગરકોઈ-ગાંધીધામ એક્સપ્રેસના સ્લીપર કોચમાં રાતે સૂતી વેળા તસ્કરો ચાલુ ટ્રેને સીટ નીચેથી 3 બેગ સેરવી ગયા…

અંકલેશ્વર નવી નગરીમાં મહિલા બુટલેગરને વિદેશી દારૂ સાથે ધરપકડ

વિદેશી દારૂની 30 નંગ બોટલ મળી કુલ 3 હજારનો મુદ્દામાલ કબ્જેપરચુરણ સામાનની દુકાનમાં વિદેશી દારૂ સંતાડીને કરવામાં આવતું હતું વેચાણ અંકલેશ્વર શહેર પોલીસે નવી નગરીમાં રહેતી મહિલા બુટલેગરને વિદેશી દારૂના…

અંકલેશ્વર : પીરામણ ગામે પરિણીતાએ ટૂંકાવી જીવનલીલા,પિયર જવાની તકરારમાં પગલું ભર્યું હોવાનું અનુમાન

અંકલેશ્વર પીરામણ ગામ ખાતે પરિણીતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત નેહા અંકિત યાદવ નામની 20 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત પતિ સાથે પિયરે જવાની તકરાર માં પગલું ભર્યું હોવાનું અનુમાન અંકલેશ્વર…

સુરત : ડીંડોલીના આરડી નગરમાં ગેસ લીકેજ બાદ ઘરમાં લાગી ભીષણ આગ, વયોવૃદ્ધ સાથે પરિવારના 7 લોકો દાઝયા

સુરત શહેરાના ડિંડોલી વિસ્તારના આરડી નગરમાં ઘરમાં ગેસ લીકેજ થવાના કારણે આગ લગતા પરિવાર 6 સભ્યો તથા બાજુના રૂમમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ ગંભીર રીતે દાઝી જતા તમામને તાત્કાલિક 108…

ભરૂચ તાલુકાના વડવા ગામમાં નીલગાયનો શિકાર કરતાં પાંચ ઇસમો ઝડપાયા.

ભરૂચ તાલુકાના વડવા ગામ ખાતે નીલગાય રોઝનો શિકાર કરવા અંગે વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવ અંગે વિગતે જોતા મદદનીશ વન સંરક્ષક પેટા વન વિભાગ ભરૂચના માર્ગદર્શન હેઠળ…

error: