Satya Tv News

Category: ક્રાઇમ

અદભુત બચાવ (LIVE CCTV): અંકલેશ્વરમાં વિજથાંભલો તૂટી પડવાના 10 સેકન્ડ પહેલા બે માસુમો ત્યાંથી દોડયા

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલી સીધેશ્વરી સોસાયટીના કોમન પ્લોટમાં 2 બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રકની ટકકરે વીજ લાઈન અને થાંભલો તૂટી પડયા હતા. જોકે 10 સેકન્ડ માટે જ…

અંકલેશ્વર : શુભમ રેસી. 23 વર્ષીય પરિણીતાનો આપઘાત, મામલતદારની રૂબરૂમાં પી.એમ. તો DYSPએ તપાસ હાથ ધરી.

અંકલેશ્વરના રાજપીપલા રોડ પર આવેલ શુભમ રેસીડેન્સીમાં 23 વર્ષીય પરિણીતાએ કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લેતા વિભાગીય પોલીસ વડાએ તપાસની દોર સંભાણી છે. પોલીસ સુત્રીય મળતી…

સુરતના ડિંડોલીમાં રેપનો ભોગ બનેલી બાળકીનું 9મું ઓપરેશન, શરીરમાં હજુ 200 ટાંકા, ત્રણ વર્ષ સુધી તો બેસી શકતી નહોતી

બળાત્કારના ગુનાઓમાં કોર્ટ લાલ આંખ કરીને આરોપીઓને જન્મટીપ કે ફાંસીની સજા ગણતરીના દિવસોમાં આપતી થઈ છે. ત્યારે પીડિતાને ઝડપી ન્યાય મળતો થયો છે. જોકે પીડિતાની દૃષ્ટિએ અને એમાં પણ માસૂમ…

અંકલેશ્વર : નોટીફાઈડ ભાજપ અને શહેર ભાજપ દ્વારા અપાય CDS સ્વ. બિપિન રાવત સહીત 14 જવાનોને શ્રદ્ધાંજલિ

અંકલેશ્વર જીઆઇડીસી સહીત શહેરમાં શાહિદ વીર જવાનોને અપાય શ્રદ્ધાંજલિ નોટીફાઈડ ભાજપ દ્વારા જોગર્સ પાર્ક ખાતે જવાનોને અપાય શ્રદ્ધાંજલિ દેશના પ્રથમ CDS સ્વ. બિપિન રાવત સહીત 14ને અપાય શ્રદ્ધાંજલિ અંકલેશ્વર નોઇફાઇડ…

ભરૂચ :દેશના પેહલા CDS બિપિન રાવત ઉપર અભદ્ર પોસ્ટ કરનાર ભરૂચનો ફિરોઝ દિવાન નીકળ્યો પોલીસ પુત્ર

ભરૂચના પોલીસ પિતા જ પુત્રને કાયદા અને દેશપ્રેમના પાઠ ભણાવવામાં નિષ્ફળદેશના પેહલા CDS બિપિન રાવત ઉપર અભદ્ર પોસ્ટ કરનાર ભરૂચનો ફિરોઝ દિવાન પોલીસ પુત્રપિતા અહેમદશા દિવાને ASI તરીકે ભરૂચમાં બજાવી…

નેત્રંગ :મજીદ ઉર્ફે મજો પઠાણના જુગરધામ ઉપર દરોડા, 29 જુગારીયા સાથે 5.18 લાખનો મુદ્દામાલ ઝડપાયો

નેત્રંગ ટાઉનમાં ચાલતા મઝાના વર્લીમટકાના જુગારધામ પર વિજિલન્સના દરોડા29 જુગરીઓ અને રોકડ 37 ફોન, 16 બાઇક મળી કુલ ₹5.18 લાખના મુદ્દામાલ ઝડપાયોમુખ્યસૂત્રધાર મજીદ પઠાણ ઉર્ફે મઝો સહિત 2 વોન્ટેડમોટા પાયે…

આમોદ સરભાણ ગામે ૧૯ વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

પોલીસે એફ.એસ.એલ.ની મદદ લીધા બાદ પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું. આમોદ તાલુકાના સરભાણ ગામે ગત રોજ બપોરના સમયે મજૂર કોલોનીમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગરમ સાલનો ગાળ્યો બનાવી ફાંસો ખાઈ જીવન દોરી…

વડોદરા : સાવલી નગર ની 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મના બનાવમાં વિધર્મી યુવકના 8 દિવસના રિમાન્ડ

વડોદરાના સાવલી નગર ની 13 વર્ષીય સગીરા ને ફેસબુક પર સંપર્ક કરી વડોદરા સયાજી બાગ માં ઝાડી ઝાંખરા માં લઇ જઇ દુષ્કર્મ આચરવાના પ્રકરણ માં મુંબઈ ના વિધર્મી આરોપી તોહીદ…

અંકલેશ્વર : કાપોદ્રા ગામે બહેન સાથે આડા સંબંધની શંકાએ હત્યાનો મામલો, પોલીસે કરી 4 આરોપીની અટકાયત

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં અંગત અદાવતે ચાર ઈસમોએ યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરતા તેનું સારવાર પહેલ જ કરુણ મોત નીપજ્યું હતુ. ઘટનામાં પોલીસ તપાસમાં આરોપીની બહેન સાથે મૃતકના આડા…

ભરૂચ :આમોદના સરભાણ ગામે રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય માટે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આપયું આવેદનપત્ર

આમોદ તાલુકાના સરભાણ ગામે બનેલ રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને પકડી સજા થાય તેમાટે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આદિવાસી સમાજ દ્વારા…

error: