ગંગુબાઈ કાઠિયાવાડીના રિલીઝ પહેલાં કમાઠીપુરાના સ્થાનિકો કોર્ટ પહોંચ્યા, ફિલ્મમાંથી ‘કમાઠીપુરા’ શબ્દ દૂર કરવાની માગ
સ્થાનિકોનો આરોપ છે કે આ ફિલ્મને કારણે તેમનો વિસ્તાર બદનામ થઈ રહ્યો છે સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થાય તે પહેલાં વિવાદોમાં ઘેરાઈ છે. ફિલ્મમાં…